ચર્ચા
1) 17મી brics સમિટ 2025 સંદર્ભે નીચે પૈકી સાચા વિધાનો ધ્યાને લો.
આ સમિટ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાઈ હતી.
થીમ : “સ્ટ્રેન્થેનિંગ ગ્લોબલ સાઉથ કો-ઓપરેશન ફોર અ મોર ઇન્ફ્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગવર્નન્સ”.
સમિટમાં રિયો ડી જાનેરો ડિક્લેરેશન અપનાવવામાં આવ્યું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)