ચર્ચા
1) તાજેતરમાં કેબિનેટે એમલોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (eli) યોજનાને મંજૂરી આપી તે સંદર્ભે નીચેનાં યોગ્ય વિધાનો ચકાસો.
કેન્દ્રીય બજેટ 2024-25માં ELU યોજનાની જાહેરાત ₹ 2 લાખ કરોડની કુલ બજેટ ફાળવણી સાથે પ્રધાનમંત્રીની 5 યોજનાના પેકેજના ભાગરૂપે કરવામાં આવી હતી.
ઉદ્દેશ રોજગારીના સર્જનને ઉત્તેજન, રોજગારીમાં વધારો કરવાનો અને ખાસ કરીને વિનિર્માણસહિત તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષામાં વધારો કરવાનો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)