વિજ્ઞાન અને ટેકનોલોજી

  • 1) ભારતની નેશનલ ડિજિટલ લાઈબ્રેરીના સંદર્ભમાં કઈ IIT દ્વારા વિકસાવાયેલ સીંગલ વીન્ડોની શોધ સગવડ સાથે શીખવાના સ્ત્રોતોની વર્ચ્યુઅલ રિપોઝીટરી છે ? - ખડગપુર
  • 2) ભારતીય પ્રાદેશિક નૌચાલન માટે કેટલા ઉપગ્રહોની જરૂર પડશે? - 7
  • 3) તમામ શૈક્ષણિક સ્તરોને આધાર પૂરો પાડવા માટે.........ગોઠવવામાં આવેલ છે ? - નેશનલ ડિજિટલ લાઈબ્રેરી
  • 4) બરાક સરફેસ ટુ એર મિસાઈલ ક્યા દેશ દ્વારા બનાવવામાં આવેલી છે ? - ઈઝરાયેલ
  • 5) આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો પ્રથમ ભાગ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યો ? - 1998
  • 6) IRNSS કઈ બાબતની સચોટ માહિતી પૂરી પાડશે ? - સ્થિતિ સ્થાન
  • 7) લેસર સંદર્ભે એક તરંગ લંબાઈવાળા પ્રકાશને શું કહેવાય ? - મોનોક્રમેટિક લાઈટ
  • 8) DRDO દ્વારા વિકસાવાયેલા ક્યા પ્રકારના વિમાનને નિશાંત નામ આપવામાં આવ્યું છે ? - અનમેન એરિયલ વ્હિકલ (UAV)
  • 9) DRDO દ્વારા લદ્દાખમાં વિશ્વનું સૌથી ઊંચું ટેરેસ્ટ્રીયલ કેન્દ્ર ઊભું કરવા પાછળનો આશય શું છે ? - દુર્લભ અને વિલુપ્તીના આરે પહોંચેલી ઔષધીય વનસ્પતિનું સંરક્ષણ કરવું
  • 10) ચંદ્રની સપાટીથી ઉપર ચંદ્રયાન - 1 ઉપગ્રહની ભ્રમણકક્ષાની ઊંચાઈ કેટલી છે ? – 200 કિમી
  • 11) યેલો કેક કઈ બાબત સાથે સંકળાયેલ છે ? - ન્યૂક્લિયર રિએક્ટરનું બળતણ
  • 12) ભારતે કઈ ટ્રીટીમાં સહી કરી છે ? - પાર્શીયલ ટેસ્ટ બેન ટ્રીટી (PTBT)
  • 13) NPT સંધિ અન્વયે પરમાણુ હથિયારોએ ક્યા દેશો માટેનો વિશેષાધિકાર બની ગયો છે ? - P-5 માફક અને નોંધણી
  • 14) બ્યુફોર્ટ સ્કેલનો ઉપયોગ........ માટે થાય છે. - પવનની શક્તિના
  • 15) કૃત્રિમ બિયારણ એટલે શું ? - જેલ(GEL)માં પ્રવૃત્ત શારીરિક ગર્ભ
  • 16) કઈ સંધિ અન્વયે જે દેશોએ 1 જાન્યુઆરી, 1967 પહેલા પરમાણુ બોંબ પરીક્ષણ કરેલ હોય તેવા દેશોને પરમાણુ શસ્ત્ર દેશ તરીકે મનસ્વીપણે નક્કી કરી દીધા છે ? - ન્યુક્લિયર નોન પ્રોલીફીરેશન ટ્રીટી
  • 17) નિર્ભયા મિસાઈલ કેટલા કિલોગ્રામ શસ્ત્રો કે યુદ્ધ સામગ્રીનું વહન કરે છે ? - 300 કિલોગ્રામ
  • 18) બ્લૂ એર શું છે ? - ઈસરો દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ
  • 19) 2006નો હેનરી જે.હાઈડ એક્ટ ક્યા દ્વિપક્ષીય સહકાર સંદર્ભે છે ? - અમેરિકા - ભારત સિવિલ ન્યુક્લિયર સહકાર
  • 20) ફાસ્ટ ન્યૂક્લિયર રિએક્ટરમાં ક્યું શીતક (કુલન્ટ) તરીકે વાપરી શકાય ? - પ્રવાહી સોડિયમ
  • 21) IRNSS ભારત તેમજ તેની હદ રેખાથી કેટલા કિ.મી. સુધીના વિસ્તારના વપરાશકર્તાઓને સેવા પૂરી પાડશે ? - 1500 કિ.મી.
  • 22) જાપાનની સ્પેસ એજન્સી અને સ્થળ જણાવો. - JAXA તાનેન્શિમા
  • 23) લેસર સંદર્ભે પારજાંબલી પ્રકાશને શું કહેવાય ? - યુ વી લાઈટ
  • 24) સાયબર સીક્યુરિટી/સુરક્ષાની પરિભાષામાં DOS એટલે ? - ડિનાયલ ઓફ સર્વિસ
  • 25) કેસ્સલર સિન્ડ્રોમ શું છે ? - અવકાશનો કાટમાળ ટકરાવવાની એક કાલ્પનિક અને ભયાનક અવકાશી ઘટનાનો વિચાર
  • 26) અવકાશ ઉપલબ્ધી માટે રોકેટરી કઈ સંસ્થાના કાર્યક્રમનો ભાગ છે ? - ઈસરો
  • 27) કોણે વિશ્વના સૌથી નાના સર્જીકલ રોબોટ ‘વર્સીયસ’ની રચના કરી ? - બ્રિટિશ વૈજ્ઞાનિકો
  • 28) લેસર સંદર્ભે પા૨૨ક્ત પ્રકાશને શું કહેવાય ? - ઈન્ફા રેડ લાઈટ
  • 29) ચંદ્રની સપાટી ઉપર પાણીના પરમાણુઓની શોધનો શ્રેય ક્યા દેશને મળે છે ? - ભારત
  • 30) ક્યા પ્રોજેક્ટથી ભારતમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેની સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે ? - IndiGo પ્રોજેક્ટ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up