ભારતની ભૂગોળ

  • 1) દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ? - ગોદાવરી
  • 2) સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય કયું ? - સિક્કિમ
  • 3) ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા ક્યા નામથી ઓળખાય છે ? - રેડ ક્લિફ
  • 4) ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું ? - જીમ કોર્બેટ
  • 5) ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યા અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? - ડબોઈ અને મીયાંગામ વચ્ચે ઈ.સ.1862 માં
  • 6) સુવર્ણ ચતુર્ભૂજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ દિલ્હી કોલકાતા અને ......શહેરને જોડે છે. - ચેન્નાઈ
  • 7) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ? - ઓક્ટોબર - નવેમ્બર
  • 8) નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે ? - કૃષ્ણા
  • 9) અલકનંદા અને ભાગીરથી ક્યા સ્થળ પાસે એકબીજાને મળે છે? - દેવપ્રયાગ
  • 10) ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈ વે ક્યા શહેરોને જોડે છે ? - વારાણસી - કન્યાકુમારી
  • 11) જંગલો અંગે સંશોધન કરતી ‘ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ’ ક્યા સ્થળે આવેલી છે ? - દેહરાદૂન
  • 12) એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે ? - 4 મિનિટ
  • 13) ભારતનું ક્યા ખારા પાણીનું સરોવર છે ? - પુલીકટ, ચિલ્કા, સાંભર
  • 14) ક્યુ પર્વતીય શિખર ઉંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે છે ? - માઉન્ટ કેટુ (ગોવિન)
  • 15) હિમાલયના ક્યા ઘાટ દ્વારા કૈલાસ માનસરોવરની સરળ યાત્રાની શક્યતા ઊભી થઈ છે? - નાથુલા ઘાટ
  • 16) ભારતમાં કોરોમંડલ કિનારે ક્યા પવનો શિયાળામાં વરસાદ લાવે છે ? - ઈશાન કોણીય મોસમી પવનો
  • 17) ‘રથ થંભોર’ અને ‘સરિસ્કા’ ક્યા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે? - રાજસ્થાન
  • 18) વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે ? - રાજસ્થાન
  • 19) સૌથી વધુ કોલાસની ખાણ ક્યા રાજ્યમાં આવેલી છે ? - ઝારખંડ
  • 20) ‘કાન્હા નેશનલ પાર્ક' ક્યા રાજ્યમાં આવેલ છે ? - મધ્ય પ્રદેશ
  • 21) દેશનો સૌથી લાંબો પુલ ‘મહાત્મા ગાંધી સેતુ’ નીચેના પૈકી કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? - ગંગા
  • 22) હિરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજયમાં આવેલ છે ? - ઓડિશા
  • 23) ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ધાટ છે ? - ખરડુંગલા ઘાટ
  • 24) ભારતમાં કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજયમાં ફેલાયેલી છે ? - અજંતા
  • 25) ભારતીય સંઘનો દક્ષિણનો છેડો ક્યો છે ? - ઈંદિરા પોઈન્ટ
  • 26) સૂચિત સુવર્ણ ચતુર્ભુજ ક્યા શહેરોને જોડશે ? - મુંબઈ,દિલ્હી,કોલકત્તા,ચેન્નાઈ
  • 27) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ કયો છે ? - NH 7
  • 28) ભારતમાં નીચે જણાવેલ કયા રાજયમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે ? - કેરળ
  • 29) ભારતમાં વર્ષનો ટુંકામાં ટુંકો દિવસ કયો છે ? - 22 ડિસેમ્બર
  • 30) કાઝીરંગા અભયારણ્ય કયાં આવેલું છે? - આસામ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up