સામાન્ય વિજ્ઞાન

  • 1) સોલર કેલ્યુકેટર નામની એડ્રોઈડ એપ કઈ સંસ્થાએ વિકસિત કરી છે ? - સપેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરો, અમદાવાદ
  • 2) સુનામી શાના કારણે ઉદ્દભવે છે? - દરિયામાં ધરતીકંપથી
  • 3) પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? - ઓકિસજન અને હાઇડ્રોજન
  • 4) હૃદય કયા તંત્રનો ભાગ છે? - રૂધિરા ભિસરણતંત્ર
  • 5) બોકસાઈટમાંથી કઈ ધાતુ મળે છે ? - એલ્યુમિનિયમ
  • 6) લિગ્નાઈટનો ઉપયોગ શાના માટે થાય છે? - વીજળી ઉત્પન્ન કરવા માટે
  • 7) પાણીમાં મીઠું ઉમેરવાથી તેનુ ઉત્કલન બિંદુ - ઉપર જાય છે
  • 8) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? - ટંગસ્ટન
  • 9) જયારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ? - પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ચંદ્રના બળ કરતાં વધુ છે
  • 10) પ્રેસર કુકરમાં રસોઈ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે - દબાણ વધતાં ઉત્કલન બિંદુ વધે છે
  • 11) ટેલિફોનના શોધક કોણ હતાં ? - ગ્રેહામ બેલ
  • 12) ગુરૂત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો? - ન્યુટન
  • 13) ઉદર પટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? - શ્રૃનસક્રિયા
  • 14) સૂર્ય - એક તારો છે.
  • 15) રતાંધળાપણું અટકાવવા દર્દીને કયુ વિટામીન આપવું જોઈએ ? -
  • 16) અષ્ટકનો નિયમ ક્યા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? - ન્યુલેન્ડ 589. લીંબુ, નારંગી, આમળામાંથી આપણને ક્યુ વિટામીન મળે છે ? સી
  • 17) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે ક્યુ યંત્ર વપરાશે ? - ગેલ્વેનોમીટર
  • 18) કેલ્શિયમ ઓક્સાઈડ એટલે શું ? - કળી ચૂનો
  • 19) શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાની શાખાને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? - એનાટોમી
  • 20) ક્યા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી? - કેસ્કોગ્રાફ
  • 21) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? - અંતર
  • 22) સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? - બુધ
  • 23) શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ? - એડવર્ડ જેનર
  • 24) ભારતે સૌપ્રથમ વખત અણુધડાકો ક્યા કર્યો હતો ? - પોખરણ
  • 25) ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? - કેન્સર
  • 26) સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને ક્યું વિટામિન પ્રાપ્ત થાય છે ? - D
  • 27) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? - ઈ.સ.1986
  • 28) એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ? - બોક્સાઈટ
  • 29) દારૂના વધુ પડતા સેવનથી શરીરના ક્યા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ? - લીવર
  • 30) હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે ? - બેરોમીટર

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up