ગુજરાતના જિલ્લાઓ

  • 1) તાજેતરમાં જામનગર જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? - દેવભૂમિ - દ્રારકા
  • 2) પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલા છે? - જામનગર
  • 3) અંબાજી કયાં જિલ્લામાં આવેલ છે? - બનાસકાંઠા
  • 4) તમે 12 જયોર્તિલિંગમાંના એક નાગેશ્વરમાં છો તો તમે ગુજરાતના કયા જિલ્લામાં છો? - દેવભૂમિ દ્વારકા
  • 5) જિલ્લો અને વડુ મથકની જોડ - કચ્છ - ભૂજ, પંચમહાલ - ગોધરા, સાબરકાંઠા- હિંમતનગર
  • 6) ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સ્થળ ક્યું છે ? - ગાંધીનગર
  • 7) ક્યા શહેરના બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલે છે ? - જામનગર
  • 8) બાયોવિલેજ ગામ ક્યું છે ? - મોછા (પોરબંદર)
  • 9) મેઘાણી મહોત્સવનું આયોજન ક્યા થાય છે ? - બોટાદ
  • 10) ધીરુભાઈ અંબાણીનું વતન ક્યું છે ? - ચોરવાડ (જૂનાગઢ)
  • 11) SVNIT ક્યા આવેલ છે ? - સુરત
  • 12) કડિયો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ? - ભરૂચ
  • 13) ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ જિલ્લાની રચના થઈ - ગાંધીનગર
  • 14) જૂનાગઢ હાઉસ ક્યા આવેલ છે ? - રાજકોટ
  • 15) ગુજરાતમાં ખાનપુર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે? - મહિસાગર
  • 16) ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સાથે શું બંધબેસતું છે ? - રાજકોટ
  • 17) દેવોના મોસાળ તરીકે ઓળખાય ? - સિદ્ધપુર (પાટણ)
  • 18) સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાય ? - આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
  • 19) ISKCONનું પૂરું નામ આપો. - ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ
  • 20) ડાયનોસોરના ઈંડા મળી આવ્યું હોય તેવું સૌપ્રથમ સ્થળ ક્યું છે? - રૈયાલી (મહીસાગર)
  • 21) રણમલ ચોકી ક્યા સ્થળ સાથે સંબંધિત છે ? - ઈડર
  • 22) ડોલોમાઈટ ક્યાંથી મળી આવે છે ? - છૂછાપુરા (છોટા ઉદેપુર)
  • 23) ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ક્યા નોંધાય છે ? - ડીસા
  • 24) દેશનો સૌપ્રથમ કૈનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ ક્યા જિલ્લામાં આકાર પામ્યો છે ? - મહેસાણા
  • 25) ક્યા સ્થળે બ્રહ્માજીનું મંદિર છે ? - ખેડબ્રહ્મા
  • 26) હાટકેશ્વર મહાદેવ મંદિર ક્યા આવેલું છે ? - વડનગર
  • 27) રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું ? - ઠાકોર વિભોજી જાડેજા
  • 28) ગુજરાતના ક્યા શહેરને પીન્ક સિટી તરીકે ઓળખાય છે ? - ધ્રાંગધ્રા
  • 29) કબા ગાંધીનો ડેલો ક્યા આવેલ છે ? - રાજકોટ
  • 30) ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા ક્યા જિલ્લામાં આવેલું છે ? - મહેસાણા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up