ભારતનું બંધારણ

  • 1) એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના ક્યા સુધારા દ્વારા કરવામાં આવી ? - 7મો સુધારો
  • 2) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા.......... - ધારાકીય સત્તા છે.
  • 3) સંવિધાનના 74 (ચુમેતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9Aથી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ? - નગરપાલિકાઓ
  • 4) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? - 267(2)
  • 5) ભારતના બંધારણના રખેવાળ(રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? - સર્વોચ્ચ અદાલત
  • 6) સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે બનાવી હતી ? - પિંગલી વૈંકેયા
  • 7) નીચેનામાંથી કેગની નિંમણુંક કોના દ્વારા કરવામાં આવે છે? - રાષ્ટ્રપતિ દ્વારા
  • 8) સીધી ચૂંટણી લડ્યા સિવાય સંસદના ક્યા ગૃહના સભ્ય બની ।। શકાય ? - રાજ્યસભા
  • 9) સંસદના ક્યા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી ? - રાજ્યસભા
  • 10) રાજ્યની વિધાનસભાએ પસાર કરેલો ખરડો કોની સહીથી કાયદો બને ? - રાજ્યપાલ
  • 11) ભારતની રાષ્ટ્રભાષા કઈ લિપિમાં લખાય છે ? - દેવનાગરી
  • 12) ભારતીય સંઘના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? - સંસદના બંને ગૃહના સભ્યો
  • 13) કોની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવે છે ? - રાજ્યપાલ
  • 14) બંધારણના ક્યા સુધારાથી રાજાઓના ભથ્થા બંધ થયા ? - 26મા સુધારાથી
  • 15) ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? - સુકુમાર સેન
  • 16) કોઈપણ નાણાંકીય ખરડાને પસાર કરતાં પૂર્વે કોની મંજૂરી જરૂી છે ? - રાષ્ટ્રપતિ
  • 17) દેહાંતદંડની સજા માફ કરવાની દયા અરજી કોને કરવાની હોય ? - રાષ્ટ્રપતિ
  • 18) રાષ્ટ્રપતિના ચૂંટણીના મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય ? - લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો
  • 19) ક્યા વડાપ્રધાનના સમયગાળામાં લોકસભાની મુદ્દત 6 વર્ષની કરવામાં આવી ? - ઈન્દિરા ગાંધી
  • 20) સંઘની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ? - રાષ્ટ્રપતિ
  • 21) ક્યા બંધારણીય સુધારાથી મૂળભૂત ફ૨જોનો સમાવેશ કરવામાં આવ્યો ? - 42મો સુધારો
  • 22) રાજ્ય સરકારને કઈ કલમ અનુસાર પંચાયત સ્થાપવાની સત્તા છે ? - અનુચ્છેદ - 40
  • 23) નાણાંપંચની રચના દર કેટલા વર્ષે થાય છે? - 5 વર્ષ
  • 24) ભારતના ક્યા રાજ્યને અલગ બંધારણ છે ? - જમ્મુ-કાશ્મીર
  • 25) ભારતનું ક્યું રાજ્ય લોકસભાની સૌથી વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? - લોકસભા
  • 26) નીચેનામાંથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સ્થાપનાં ક્યાં વર્ષે કરવામાં આવી? - 2010
  • 27) સુપ્રીમ કોર્ટમાં સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ છે? - ફાતીમા બીબી
  • 28) વિરોધ પક્ષના નેતા કોની સમકક્ષ ગણાય ? - કેબિનેટ મંત્રી
  • 29) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી ? - એમ. હિદાયતુલ્લા
  • 30) આપણા બંધારણમાં 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક્ક આપતો અનુચ્છેદ – 21 ક ક્યા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે ? - 86 મો બંધારણીય સુધારો - 2002

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up