રમત - ગમત
1) કબડ્ડી વર્લ્ડકપ-2016માં ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું છે? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
2) એશીયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સૂવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
7) ઓલિમ્પિક - 2016 ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલિક ક્યા રાજયના વતની છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
9) ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ? ( PSI/ASI GK - 2/5/2015)
10) ભારતને પ્રથમ હૉકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું? ( GPSC Class - 2 - 16/04/2017)
12) ફૂલ સાઈઝ ઓલિમ્પિક રમતોના ધ્વજ (Full Stre olympie Flag) ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે. ( GPSC Class – 2 - 28/1/2017)
17) ફ્રન્ટકોલ, સ્પિગ બોર્ડ, બટર ફ્લાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? ( GPSC Class - 2 - 11/12/2016)
19) ક્યા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ’ અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
22) કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્ટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મીનીટમાં તરીને પૂરું કર્યું? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
23) વન-ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
27) વર્લ્ડ ઓલિમ્પિક એસોસિએશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ? ( GPSC Class - 2 - 11/12/2016)
30) દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે? ( GPSC Class-1 - 2016)
31) સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
33) ઈન્ટરનેશનલ બોકસીંગ એસોસીયેશન એમ્બેસેડર (International Boxing Association Ambassador) તરીકે હાલમાં સ્ત્રીઓની બોકસીંગ સ્પર્ધા માટે કોની નિમણૂંક થયેલ છે? ( GPSC Class - 2 - 12/2/2017)
37) વિશ્વની સૌથી ઝડપી મહિલા દોડ્વીર ફ્લોરેન્સ ગ્રીફીથ જોયનાર દ્વારા ક્યા વર્ષમાં સ્થાપવામાં આવેલ 100 મીટર દોડનો વિશ્વવિક્રમ હજુ આજ દિન સુધી તૂટ્યો નથી ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
40) ભારતની સૌ પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમના સુકાની કોણ હતા ? ( GPSC Class-1 - 2016)
41) ખેલ મહાકુંભ 2016માં કુલ........૨મતોનો સમાવેશ કરવામાં આવેલ હતો? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
42) વર્ષ 2016માં અજારબૈઝાનમાં આયોજિત જૂનિયર વર્લ્ડકપ શુટિંગમાં ક્યા ગુજરાતી ખેલાડીએ સુવર્ણચંદ્રક મેળવેલ છે ? ( GPSC Class – 2 - 18/03/2017)
45) ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતની કઈ વ્યકિતની ઈન્ટરનેશનલ આઉટ ડોર અમ્પાયર (International Outdoor Umpire) તરીકે નિયુકતી કરેલ છે? ( GPSC Class - 2 - 12/2/2017)
46) રિયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કુદમાં સુવર્ણચન્દ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલ્મિપીયન ખેલાડી કોણ છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
47) ક્યા ક્રિકેટર ‘ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
48) મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
50) નીચેના પૈકી કયું શહેર પુરૂષોની હોકી વર્લ્ડ કપ 2018 ની યજમાની કરશે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
વર્ષ 2021 અને 2022 મા પુશયેલા પ્રશ્ન ઉપલોડ કરો