રમત - ગમત
101) રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
102) અમદાવાદમાં રમાયેલા કબડ્ડી વર્લ્ડકપમાં ક્યો દેશ ચેમ્પિયન બન્યો ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
105) વર્ષ 2016નો રાજીવ રત્ન ખેલ એવોર્ડ જીતુ રાયને કઈ રમતમાં મળેલ છે ? ( GPSC Class – 2 - 18/03/2017)
110) પૅરા ઓલમ્પીક ગેમ્સ-2016માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)
112) ખેલ મહાકુંભ, 2016 અંતર્ગત રાજ્યમાં પ્રથમ ત્રણ આવનાર શાખાઓને અનુક્રમે ઈનામ પેટે શું આપવાનું ધોરણ નક્કી કરવામાં આવેલ હતું ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
116) ધી કોર્ટ ઓફ આર્કીટ્રેશન ફોર સ્પોર્ટસનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ? ( GPSC Class – 2 - 18/03/2017)
127) ગોળાફેંકમાં ડિસ્કોપર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
134) નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલ્પિકમાં સ્થાન પામેલ છે ? ( GPSC Class – 2 - 18/03/2017)
135) તાજેતરમાં રમાયેલ રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી ક્યા શહેરનો નિવાસી છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
વર્ષ 2021 અને 2022 મા પુશયેલા પ્રશ્ન ઉપલોડ કરો