રમત - ગમત
52) રીઓ ઓલમ્પીક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ ક્યા દેશના વતની છે ? ( કોન્સ્ટેબલ - 23/10/2016)
58) રણજી ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત રન કરવાનું શ્રેય કોને ફાળે જાય છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
60) ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં ક્યા નામથી લોકપ્રિય છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
61) પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
65) રિયો પેરા ઓલમ્પિકમાં ભારતને કુલ કેટલા ચંદ્રકો મળેલ છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
67) સ્લેમ ડંક ફ્રી થ્રી, બોનસ, બ્લેક બોર્ડ શબ્દો કઈ રમત સાથે જોડાયેલ છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
69) ક્રિકેટની રમત માટે ‘ગ્રીન પાર્ક’ સ્ટેડિયમ ક્યાં આવેલું છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
71) વિશ્વમાં હાલ સૌથી વધુ બેઠક ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડીયમનું સૂચિત આયોજન ક્યાં રાજ્યમાં થયેલ છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
75) રિયો ઓલિમ્પિક, 2016માં ભારતે મેડલ મેળવીને ..... નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
76) ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
78) રાષ્ટ્રપતિ દ્વારા એપ્રિલ 2016માં ક્યા મહિલા ખેલાડીની રાજ્યસભામાં નિમણૂંક કરવામાં આવી છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
81) કયા ભારતીય ટેનિસ ખેલાડીએ એક વખત ATP વિમેન્સ ડબલ ટેનિસ રેન્કીંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
83) રિયો પૅરા ઓલિમ્પિકનાં કઈ રમતમાં દેવેન્દ્ર જાજરીયાએ સૂવર્ણ ચંદ્રક જીત્યો હતો ? ( PSI GK - 4-3/5-3/2017)
85) ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી? ( GPSC Class - 1 - 28/01/2017)
86) અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો? ( GPSC Class - 2 - 16/04/2017)
90) એશિયન ગેઈમ્સ, 2014માં અભિષેક વર્માને સુવર્ણચંદ્રક શામાં મળેલ હતો ? ( GPSC Class – 2 - 18/03/2017)
91) રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે ક્યો ચંદ્રક જીત્યો હતો ? (DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
92) ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યા દેશ સામે 100મી સદી નોંધાવી હતી ? ( PSI/ASI GK - 2/5/2015)
96) ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
98) રમતગમતના ક્ષેત્રમાં કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ ક્યા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? ( GPSC Class – 2 - 18/03/2017)
વર્ષ 2021 અને 2022 મા પુશયેલા પ્રશ્ન ઉપલોડ કરો