ગુજરાતનો ઈતિહાસ
204) સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી ક્યું હતું? (GPSC Class-1 - 2016)
205) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા’ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ? (કોન્સ્ટેબલ - 2015)
206) ગુજરાતના ક્યા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા ? (GPSC Class - 2 - 16/04/2017)
208) ‘સંઘર્ષકાળમાં ગુજરાત’ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? (જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
209) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય)માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)
210) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર ક્યા દેશના રાજાએ લીધેલી ? (PSI/ASI GK - 2/5/2015)
212) નીચેના પૈકી કોને બ્રિટીશ સરકારે ઈન્ડીયન સીવીલ સર્વીસ (Indian Civil Service) માંથી બરતરફ (Dismissed) કરવામાં આવેલ હતા? ( GPSC Class - 2 - 28/1/2017)
213) પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી? (GPSC Class-1 - 2016)
214) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
Comments (0)