ચર્ચા
1) નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન /વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો.
1. જૈન સાહિત્યને આગમ સાહિત્ય અને અંગ-અમય તેમ બે મુખ્ય શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.
2. દિગંબર સંપ્રદાયના પ્રતિપાદક ભબાહુ હતા.
3. શ્વેતાંબર સંપ્રદાયના પ્રતિપાદક સ્થૂલભદ્ર હતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)