ગુજરાતનો ઈતિહાસ
102) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના ક્યા તબ્બકાને રજૂ કરે છે ? (GPSC Class-1 - 2016)
105) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ )
106) દેવિગિરમાં કોનું શાસન હતું ? (DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)
107) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો? ( કોન્સ્ટેબલ - 23/10/2016)
111) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે? (GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
118) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ? ( GPSC Paper - 2017)
123) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના ક્યા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? (સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
129) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
130) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ કયારે કરવામાં આવેલ હતો? ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
131) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ ક્યા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું ? (GPSC Class - 1 - 09/04/2017)
140) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? ( GPSC Class – 2 - 04/03/2017)
142) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
143) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? ( GPSC Class-1 - 2016)
Comments (0)