ગુજરાતનો ઈતિહાસ
53) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS) કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી ક્યું બન્યું ? (GPSC Class - 1 - 09/04/2017)
54) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? (GPSC MAINS પેપર - 1 - 2016)
55) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મુળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે.
2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને “કાળા પેગોડા' નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.
56) ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે બૌધ્ધ સ્થાપત્યો છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. વડનગર 2. વેરાવળ 3. લોથલ 4. વલસાડ
59) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાશા/આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે? (GPSC Class - 2 - 12/02/2017)
61) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? ( GPSC પેપર - 1 - 2017)
66) ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
69) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન કયાં યોજાયું હતું. ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
74) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ? (બિન સચિવાલય ક્લાર્ક - 2016)
79) જૈન ધર્મનો કર્યો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? ( GPSC પેપર - 1 - 2017)
84) બ્રિટીશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
85) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? ( GPSC Class – 2 - 18/03/2017)
88) અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? (GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
91) મહારાજા જયસિંહ બીજાએ ઉત્તર ભારતમાં કેટલી ખગોળ વેધશાળાનું નિર્માણ કરેલ હતું? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
97) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી ક્યો પ્રાન્ત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? (GPSC MAINS પેપર - 1 - 2016)
98) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
99) પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો કાયદા, સંબંધિત, નીચેની બાબતો ચકાસોઃ (AMASR ACT) (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. આ કાયદા હેઠળ ભારતના રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને પુરાતત્વીય સ્થળોની જાળવણી થાય છે.
2. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે.
3. આ કાયદા નીચે 190 વર્ષ કરતા જૂના શિલાલેખો વાવ, રૉક કટ ગુફાઓ વગેરેનું સંરક્ષણ થાય છે.
100) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી ક્યા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Comments (0)