ગુજરાતની ભૂગોળ
10) પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુદ્ધતાઓ હોવી જોઈએ ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
13) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
16) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
24) ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
26) ખંભાતના અકીક ઉદ્યોગને ક્યા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
44) ફલોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
Comments (0)