ગુજરાતની ભૂગોળ

51) ઉત્તર ભારતના મેદાની પ્રદેશની લંબાઈ આશરે કેટલા કિમી છે ?

Answer Is: (A) 2400 કિમી

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) કાઝીરંગા નેશનલ પાર્ક ક્યા આવેલ છે ?

Answer Is: (B) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) નર્મદા નદીની લંબાઈ કેટલા કિ.મી. છે ?

Answer Is: (A) 1312

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) વિશ્વનું સૌથી ઊંચું શિખર ક્યું છે ?

Answer Is: (D) એવરેસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ (Very dense forest cover) ધરાવતો કયો જિલ્લો છે? ( ફોરેસ્ટ ગાર્ડ - 9/10/2016)

Answer Is: (A) ડાંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ ક્યો છે ?

Answer Is: (A) 21 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને શું કહે છે ?

Answer Is: (B) દુષ્કાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટાભાગે સુકા અને ઠંડા હોય છે.

Answer Is: (A) ઈશાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) ક્યુ ખનિજ દરિયાના પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) ડોલોમાઈટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) તાપી નદીની લંબાઈ લગભગ કેટલા કિ.મી. છે ?

Answer Is: (C) 724

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) બાંગ્લાદેશનું ચલણી નાણું ક્યું છે ?

Answer Is: (B) ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજતેલનો કૂવો ક્યાથી મળી આવેલો છે ?

Answer Is: (C) લૂણેજ (ખેડા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) દક્ષિણમાં કેરલના તટ પર પથ્થળ (Back Waters) જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં શું કહે છે ?

Answer Is: (C) ક્યાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) કેવલાદેવ અભયારણ્ય ક્યાં આવેલ છે ?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) તાપીની દક્ષિણે પર્વતમાળા શરૂ થાય છે. ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (A) સહ્યાદ્રિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)

Answer Is: (C) સૌરાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) ભારતમાં કપાસના ઉત્પાદનમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ?

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) ગુજરાતના ક્યા સ્થળે દરિયાના ખારા પાણીનો ડિસેલિનેશન કરવા માટે (મીઠું પાણી બનાવવા) સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે ?

Answer Is: (D) મોધોપુર (ભૂજ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) વાતાવરણમાં 130 કિ.મી.ની ઊંચાઈ પછી ક્યા વાયુઓનું પ્રમાણ સૌથી વધુ હોય છે ?

Answer Is: (C) બંને A & B

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) સુંદરવન મુખ પ્રદેશ............. જંગલો માટે જાણીતો છે.

Answer Is: (D) મેબ્રુવ વિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) સિંધુ નદીનું અંતિમ સ્થાન જણાવો.

Answer Is: (C) અરબસાગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

Answer Is: (C) ATIRA

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) બ્લ્યુ રીવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઈ બાબત સાથે સંકળાયલ છે? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)

Answer Is: (C) મત્સ્ય ઉત્પાદન

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? ( PSI GK - 1/1/2017)

Answer Is: (B) તાપી

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) લદાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે ?

Answer Is: (A) સિંધુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) દિહીંગ, લીહિત અને કૈનુલા જેવી શાખા નદીઓ કઈ મુખ્ય નદીની છે ?

Answer Is: (A) બ્રહ્મપુત્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) ઈફક્કોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે? ( GPSC Class – 2 - 12/2/2017 )

Answer Is: (B) કલોલ, કંડલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? ( GPSC Class-1 - 15/01/2017)

Answer Is: (B) બનાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) તાપમાન વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ ક્યું છે ?

Answer Is: (B) સૂર્યઘાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) ક્યા દેશમાં રાત્રે 12 વાગે પણ સૂર્ય દેખાય છે ?

Answer Is: (A) નોર્વે

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) PUC નું પૂરું નામ જણાવો.

Answer Is: (A) Pollution Under Control

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને શું કહે છે ?

Answer Is: (A) અગ્નિકૃત ખડક

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે ?

Answer Is: (B) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) ભૂકંપ, જવાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, ત્સુનામી, વાવાઝોડું વગેરે શેના ઉદાહરણ છે ?

Answer Is: (B) કુદરતી આપત્તિઓના

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) કઈ જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે ?

Answer Is: (A) કાળી

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) ભેજ પૃથ્વી સપાટીથી કઈ પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે ?

Answer Is: (A) બાષ્પીભવન

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) ગુજરાતનાં ક્યાં જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્ત્વ મળે છે ?

Answer Is: (B) જામનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) રુરકેલા સ્ટીલ પ્લાન્ટ કોની સહાયતાથી સ્થાપવામાં આવ્યો હતો?

Answer Is: (B) જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) ગુજરાતમાં ખંભાત, ધુવારણ અને કોયલીથી ......... શહેરમાં ગેસ લાઈન નાખવામાં આવી છે.

Answer Is: (D) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) રાષ્ટ્રીય જળમાર્ગ-3 કઈ નદી પર છે ?

Answer Is: (C) પશ્ચિમ કિનારાની નહેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)

Answer Is: (C) બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up