ગુજરાતની ભૂગોળ
173) ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે ઈ.સ. 1998થી કામ કરતુ થયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
178) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી.પી.સી.એલ. એ ટેકનીકલ દૃષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
185) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના ક્યા બન્ને જિલ્લાની હદ મળે છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
186) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેકટ્સ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં ક્યા સ્થળેથી શરૂ થશે? ( GPSC Class – 2 - 04/03/2017)
189) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)
198) 2011 ના સેન્સસ મુજબ, કુલ વસ્તીના પ્રમાણમાં 0-6 વર્ષની વય જૂથ ધરાવતા કેટલા ટકા લોકો અનુક્રમે ભારત અને ગુજરાત રાજયમાં છે? ( GPSC Class – 2 - 12/2/2017 )
Comments (0)