મે 2023

2) તાજેતરમાં Exchanger India ના MD કોણ બન્યું છે ?

Answer Is: (C) અજય વીજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) 19 થી 21 મે સુધી 49માં G-7 શિખર સમ્મેલન 2023નું આયોજન ક્યાં થયું ?

Answer Is: (D) હિરોશીમાં (જાપાન)

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં ભારતે કયા દેશના “સિતવે બંદર’ નું સંચાલન શરૂ કર્યું છે ?

Answer Is: (B) મ્યાંમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં World Telecommunication and Information દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 17 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) World Athletics Day ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (A) 45053

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં કયા રાજયમાં સ્વદેશી મસાલા વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

Answer Is: (C) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ભારતની પ્રથમ હાઇ-સ્પીડ રેલ લાઇનનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે ?

Answer Is: (D) મુંબઈ થી અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) આંતરરાષ્ટ્રીય ચા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) 21 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં વાયુ સેનાના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (D) એર માર્શલ આશુતોષ દિક્ષિત

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં 26 વખત માઉન્ટ એવરેસ્ટ ચડનાર વિશ્વના બીજા વ્યક્તિ કોણ બયું છે ?

Answer Is: (D) પાસાંગ દાવા શેરપા

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં એશિયાની પ્રથમ “SubSea Research Lab” ક્યાં બનાવમાં આવી ?

Answer Is: (A) પુણે

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં કયા દેશના વિદેશમંત્રી ‘એલિ કોહેન’ બે દિવસીય ભારતના પ્રવાસે આવ્યા છે ?

Answer Is: (A) ઈજરાયલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ભારતીય સેનાની ગજરાજ કોર્પ્સ દ્વારા ‘જળ રાહત અભ્યાસ’ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) અસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં કયા રાજયની સરકારે મહિલાઓના કાર્યસ્થળને સુરક્ષિત બનાવવા માટે ‘સાહસ’ પહેલની શરૂઆત કરી છે ?

Answer Is: (D) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં central vigilance commission (કેન્દ્રીય તકેદારી આયોગ) કોણ બન્યું છે ?

Answer Is: (B) પ્રવીણ K શ્રીવાસ્તવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) હરેકૃષ્ણા હેરિટેજ ટાવર નું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે ?

Answer Is: (B) હૈદરાબાદ (તેલંગાણા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં CBI ના નવા નિર્દેશક કોણ બન્યું છે ?

Answer Is: (C) પ્રવીણ સુદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં અરબ લીગ નું 32મુ શિખર સમ્મેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં “બોમ્બે હાઇકોર્ટ” ના મુખ્ય ન્યાયધીશ કોણ બન્યું છે ?

Answer Is: (B) રમેશ ડી ધાનુકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજયકક્ષાના મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) એસ પી સિંહ બધેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં IIFA એવોર્ડ 2023માં બેસ્ટ એકટ્ર્સનો એવોર્ડ કોણે જીત્યો છે ?

Answer Is: (A) ઋતિક રોશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં DSCI (Data Security Council of India) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (A) પ્રમોદ ભસીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) તાજેતરમાં કર્તવ્ય પથના પોકેટ મેપ નું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યુ છે ?

Answer Is: (C) નરેંદ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરા CCI (Competition Commission of India) ના અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (D) રવનીત કૌર

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં ભારતના કયા ખેલાડીએ “મલેશિયા માસ્ટર્સ બેડમિંટન સ્પર્ધા 2023” જીતી લીધી છે ?

Answer Is: (B) એચ. એચ. પ્રાણોય

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં SCO સદસ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (D) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ કઈ જગ્યાએ બે દિવસ એજ્યુકેશન હબની બેઠકનું આયોજન થયું છે ?

Answer Is: (C) દીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે ?

Answer Is: (C) વિરાટ કોહલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે ?

Answer Is: (D) સિદ્વારમૈયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે “અલ મોહદ અલ હિન્દી 2023” યુદ્ધ અભ્યાસનું આયોજન થશે ?

Answer Is: (D) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં NASA ને કયા ગ્રહ પર મોટી નદી હોવાના પુરાવા મળ્યા છે ?

Answer Is: (D) મંગળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં 8મી અખિલ ભારતીય પેન્શન અદાલત નું આયોજન ક્યાં થયું છે ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં કયા રાજયમાં સ્થિત બાંધવગઢ નેશનલ પાર્કમાં 2000 વર્ષ જૂના જળાશયોની શોધ કરવામાં આવી છે ?

Answer Is: (B) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં ભારતીય સેનાએ કઈ જગ્યાએ ‘બુલંદ ભારત અભ્યાસ’ નું આયોજન કર્યું છે ?

Answer Is: (D) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં ASEAN પર્યટન ફોરમ 2024ની મેજબાની કયો દેશ કરશે ?

Answer Is: (D) લાઓસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) તાજેતરમાં કયું રાજય સંપૂર્ણ રીતે “ઇ ગવર્નેસ” જાહેર કરવામાં આવ્યું છે ?

Answer Is: (A) કેરલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up