મે 2023

51) તાજેતરમાં કયા દેશમાં આવેલો ‘માઉન્ટ એટના’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે ?

Answer Is: (A) ઈટાલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) તાજેતરમાં G20 ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય સમૂહની બેઠકનું આયોજન ક્યાં થયું છે ?

Answer Is: (A) ટિહરી (ઉત્તરાખંડ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) તાજેતરમાં IIT મદ્રાસ સાથે મળીને ગ્રામીણ ભારત માટે બહુભાષી AI ચેટબોટ ‘જુગલબંધી’ કોણે લોન્ચ કર્યું છે ?

Answer Is: (C) માઇક્રોસોફ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) તાજેતરમાં 2000 km ની મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ “ખેબર (Khyber)” નું કયા દેશે સફળ પરીક્ષણ કર્યું છે ?

Answer Is: (D) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં શરાબ પર સ્વાસ્થ્ય ચેતવણી લગાવનાર બીજો દેશ કયો બન્યો છે ? (પ્રથમ દેશ આયરલેન્ડ)

Answer Is: (D) આઈસલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) નીચેનામાંથી કયો/કયા દિવસ/દિવસો 16 May ના રોજ મનાવવામાં આવે છે?

Answer Is: (C) આપેલ બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) બંગાળની ખાડીમાં સક્રિય થનાર વવાઝોડુ “મોચા” ને કયા દેશે નામ આપ્યું છે ?

Answer Is: (A) યમન

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) તાજેતરમાં કયા દેશે 13મો ‘સુદીરમન કપ’ (બેડમિંટન રમતનો સૌથી મહત્વનો કપ) કયા દેશે જીત્યો છે ?

Answer Is: (A) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) તાજેતરમાં પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ છે ?

Answer Is: (C) ગુવાહાટી-જળપાઈગુડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) તાજેતરમાં ફ્રાંસમાં આયોજિત કાંસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય પવેલિયનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

Answer Is: (B) ડો. એલ મુરગન

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં પેટ્રોલ અને પ્રાકૃતિક ગેસ નિમાયક બોર્ડના અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (D) એ કે જૈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) તાજેતરમાં Top 50 Most Innovative Firms માં કઈ ભારતીય કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

Answer Is: (C) ટાટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) તાજેતરમાં રાષ્ટ્રીય હોમ્યોપેથિક સમ્મેલન “Homocon 2023” નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (D) દેહરાદૂન (ઉત્તરાખંડ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) ભારતના 82માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે ?

Answer Is: (C) વી. પ્રવીત

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) તાજેતરમાં ભારત અને કયા દેશની વચ્ચે ભોલાગંજમાં પ્રથમ ‘બોર્ડર હાટ’ નું આયોજન થયું છે ?

Answer Is: (D) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં 76મો કાંસ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન ક્યાં થયું છે ?

Answer Is: (C) ફ્રાંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) નીચેનામાંથી કયા દિવસ/દિવસો 8 May ના રોજ મનાવવામાં આવે છે ?

Answer Is: (B) આપેલ બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) તાજેતરમાં કયો દેશ ‘એશિયા પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ સમ્મેલન 2023’ ની મેજબાની કરશે ?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) તાજેતરમાં અખિલ ભારતીય નાટ્ય પરિષદના અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (A) પ્રશાંત દામલે

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) તાજેતરમાં કયા રાજયની પોલીસે તીર્થ સ્થળોએ મર્યાદા જાળવવા વિશેષ અભિયાન “ઓપરેશન મર્યાદા” શરૂ કર્યું છે ?

Answer Is: (A) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) તજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ?

Answer Is: (A) વડોદરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) તાજેતરમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (D) 45066

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં તીર્થયાત્રીઓને મુફ્ત હવાય યાત્રા પ્રદાન કરનાર દેશનું પ્રથમ રાજય કયું બન્યું છે ?

Answer Is: (B) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) તાજેતરમાં ગુજરાતનાં દ્વારકા ખાતે નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ નું ભૂમીપુંજન કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) અમિત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) તાજેતરમાં ઈજરાયલ અને ભારતે કઈ IITમાં ‘જળ ટેકનોલોજી કેન્દ્ર’ સ્થાપવા માટે ભાગીદારી કરી છે ?

Answer Is: (C) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) તાજેતરમાં દક્ષિણ એશિયા યૂથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2023નું આયોજન ક્યાં થયું હતું ?

Answer Is: (A) ઇટાનગર (અરુણાચલ પ્રદેશ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) તાજેતરમાં ઉત્તર પ્રદેશની કઈ વસ્તુને GI ટેગ આપવામાં આવ્યો છે ?

Answer Is: (A) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) ગુજરાતનું કયું ગામ આદર્શ ગામ રેંકિંગમાં દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યું છે ?

Answer Is: (C) મોડાસર (તા. સાણંદ, જી. અમદાવાદ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) તાજેતરમાં જમ્મુ કશ્મીર પછી બીજી કઈ જગ્યાએ લિથિયમના ભંડારની ખોજ કરવામાં આવી ?

Answer Is: (A) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) તાજેતરમાં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ?

Answer Is: (B) દામોદર મૌજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) તાજેતરમાં ‘ધ ગોલ્ડન યર’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

Answer Is: (B) રસ્કીન બોન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) તાજેતરમાં નવા કેન્દ્રિય કાયદા મંત્રી કોણ બન્યું છે ?

Answer Is: (D) અર્જુનરામ મેઘવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) તાજેતરમાં “Draupadi Murmu: From Tribal Hinterlands to Raisina Hill” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

Answer Is: (A) કસ્તૃરી રે

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) તાજેતરમાં કયા રાજયમાં આવેલ “તુંગનાથ મંદિર” ને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) તાજેતરમાં 42મુ ASEAN (Association of southeast Asian Nations) સમ્મલેનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (D) ઇન્ડોનેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) તાજેતરમાં “DuroFlex” ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?

Answer Is: (B) વિરાટ કોહલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) 2023માં ગોવા યોજાનાર 37મી રાષ્ટ્રીય રમત 2023માં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

Answer Is: (D) ગતકા માર્શલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up