મે 2023

101) કયો દેશ વર્ષ 2025ને ‘વિશેષ પર્યટન વર્ષ’ તરીકે ઉજવશે ?

Answer Is: (D) નેપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) તાજેતરમાં શરાબના પેકેટ પર સ્વાસ્થ્ય ચેતવણી લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે ?

Answer Is: (C) આયરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) વર્ષ 2022-23માં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે ?

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) તાજેતરમાં ભારતીય સેનામાં આધુનિકરણ કરવા માટે કયો પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો છે ?

Answer Is: (B) પ્રોજેકટ સંજય

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) તાજેતરમાં ભારત અને કયા દેશે ’50 startups Exchange Program’ શરૂ કર્યો છે ?

Answer Is: (A) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) તાજેતરમાં 9 વર્ષના પ્રતિબંધ પછી કયા રાજ્યમાં કોલસાનું ખનન કાયદાકિય રીતે ફરીથી શરૂ થયું છે ?

Answer Is: (C) મેઘાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) તજટરમાં હિંદુજા ગ્રૂપના ચેરમેનનું નિધન થયું છે તેનું નામ જણાવો ?

Answer Is: (A) એસ પી હિંદુજા

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) તાજેતરમાં PM મોદીએ કઈ જગ્યાએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ?

Answer Is: (D) હિરોશીમા (જાપાન)

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up