માર્ચ 2024

401) ૨૦૨૪ ની વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠક નીચેનામાંથી ક્યાં યોજાઈ?

Answer Is: (A) દાવોસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

402) તાજેતરમાં નીચેનામાંથી એન.એચ.પી.સી. ગુજરાતમાં કયા સ્થળે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેકટ વિકસાવશે?

Answer Is: (A) ખાવડા (કચ્છ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

403) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ ક્યું છે?

Answer Is: (B) હિમ્મત

Explanation:

No answer description available for this question. Let us discuss.

404) તાજેતરમાં પર્યાવરણ અને વિજ્ઞાન શ્રેણીમાં ક્યા પત્રકારને 'રામનાથ ગોયનકા પુરસ્કાર 2024' કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (A) જય શ્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

407) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતની પ્રથમ LNG (Liquefied Natural Gas) સંચાલિત બસ લોન્ચ કરી છે ?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

408) ISROના સેકન્ડ જનરેશન ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર (DAT-SG)થી કોને લાભ થશે ?

Answer Is: (D) માછીમારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

410) નીચેનામાંથી ૧૯ મી ‘નોન એલાઈન્ડ મૂવમેન્ટ’ (NAM) સમિટ ક્યા યોજાઈ હતી?

Answer Is: (D) યુગાન્ડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

411) તાજેતરમાં સાયમન ફૈરિસ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે?

Answer Is: (A) આયરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

412) તાજેતરમાં આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળે આયુષ સેન્ટરનો શિલાન્યાસ કર્યો?

Answer Is: (A) ભુવનેશ્વર

Explanation:

No answer description available for this question. Let us discuss.

413) તાજેતરમાં FATF એ કયા દેશનું નામ 'ગ્રે લિસ્ટ' માંથી ડટાવી દીધું છે ?

Answer Is: (B) સંયુક્ત આરબ અમીરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

414) તાજેતરમાં ભારતે કયા બે દેશોની સાથે 'TRILAT-2024' સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો ?

Answer Is: (B) મોઝામ્બિક અને તંજાનીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

415) નીચેનામાંથી દર વર્ષે 'સંયુક્ત રાષ્ટ્ર ફ્રેંચ ભાષા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (C) 20 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

416) તાજેતરમાં કોના દ્વારા AI માં ભારતીય સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે “iMPEL-AI પ્રોગ્રામ” લોન્ચ કરવામાં આવ્યો?

Answer Is: (C) A અને B બંને દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

417) તાજેતરમાં બેન્ક ઓફ ઈન્ડિયાના બિન-કાર્યકારી અધ્યક્ષ (non executive chairman) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (A) MR કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

418) 3D અર્બન સ્પેશિયલ ડિજિટલ ટ્વિન વિકસાવનારું પ્રથમ ભારતીય શહેર નીચેનામાંથી ક્યું છે?

Answer Is: (B) વારાણસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

420) ભારત સરકારે 16મા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી?

Answer Is: (D) ડૉ.અરવિંદ પનગઢિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

423) તાજેતરમાં World Down Syndrome Day ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (A) 21 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

424) તાજેતરમાં All Time Great IPL Team ના કેપ્ટન કોને બનાવવામાં આવ્યા છે?

Answer Is: (A) એમ. એસ. ધોની

Explanation:

No answer description available for this question. Let us discuss.

425) ગુજરાતના જગદીશ ત્રિવેદીને ક્યા ક્ષેત્રમાં વર્ષ 2024નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ?

Answer Is: (C) કલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

426) નીચેનામાંથી સુદર્શન બ્રિજનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્તો હતો ?

Answer Is: (A) વડાપ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

427) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતની સૌપ્રથમ કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું ?

Answer Is: (A) વૃંદાવન (ઉ.પ્રદેશ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

430) તાજેતરમાં કોને મરણોત્તર 'ભારતરત્ન' પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ?

Answer Is: (D) કર્પૂરી ઠાકુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

431) સદ્ભાવના યોજના અંતર્ગત ભારતીય સૈન્યે આદર્શ ગામ તરીકે નીચેનામાંથી ક્યાં ગામની પસંદગી કરી છે?

Answer Is: (C) ટોપા પીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

432) તાજેતરમાં ભારતે કઈ નદીનું પાણી પાકિસ્તાનમાં જતું રોકી દીધું છે?

Answer Is: (A) રાવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

434) PM મોદીએ કઈ જગ્યાએ થી વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરી છે ?

Answer Is: (D) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

435) તાજેતરમાં 'CD બિરલા પુરસ્કાર' મેળવનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક કોણ બની છે?

Answer Is: (B) પ્રો. અદિતિ સેન ડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

436) તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું તેનું નામ જણાવો ?

Answer Is: (A) ઝવેરચંદ મેઘાણી ભવન

Explanation:

No answer description available for this question. Let us discuss.

437) 24 માર્ચ 2024ના રોજ વિશ્વ ક્ષય (TB) રોગ દિવસ મનાવવામાં આવ્યો તેની થીમ જણાવો?

Answer Is: (B) Yes! We can end TB

Explanation:

No answer description available for this question. Let us discuss.

438) નીચેનામાંથી વર્ષ ૨૦૨૪ નાં પદ્મવિભૂષણ પુરસ્કારના વિજેતામાં કોનો સમાવેશ થતો નથી ?

Answer Is: (D) ફાતિમા બીબી

Explanation:

No answer description available for this question. Let us discuss.

439) નીચેનામાંથી BRICS – ૨૦૨૪ ની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ?

Answer Is: (D) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

440) તાજેતરમાં વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જીદનું અનાવરણ ક્યાં થયું છે ?

Answer Is: (B) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

441) સંક્રાંતિ લણણી ઉત્સવ દરમિયાન કરવામાં આવતું પરંપરાગત લોક પ્રદર્શન ”ગાંગીરેડુ મેલમ” ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

Answer Is: (C) તેલંગાણા અને આંધ્ર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

442) MICEના યોગ્ય અર્થમાં નીચેના પૈકી ક્યો અર્થ યોગ્ય નથી ?

Answer Is: (A) Manufacturing

Explanation:

No answer description available for this question. Let us discuss.

444) તાજેતરમાં 'Aviation Week Laureate Award' કોને આપવામાં આવ્યો છે ?

Answer Is: (D) ISRO

Explanation:

No answer description available for this question. Let us discuss.

447) તાજેતરમાં આયોજીત 'ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2024' માં મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને કોણ છે ?

Answer Is: (D) ભારતીય સેના

Explanation:

No answer description available for this question. Let us discuss.

448) દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (B) 29 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

450) તાજેતરમાં PM મોદીએ ISROના બીજા સ્પેસપોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?

Answer Is: (B) તામિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up