જૂન 2025

1) કઈ બેંકમાં કૌભાંડ આચરનાર હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત-બેલ્જિયમ પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત ગિરફતાર કરવામાં આવ્યો?

Answer Is: (A) પંજાબ નેશનલ બેંક

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) મુંદ્રા પોર્ટ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તે ભારતનું સૌથી મોટું વાણિજ્યિક બંદર છે.
2. તે ગુજરાતના કચ્છમાં આવેલું છે.
3. મુંદ્રા પોર્ટની માલિકી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) પાસે છે.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (TBC)નું વડુમથક ક્યાં આવેલું છે ?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંયુક્ત અભ્યાસ કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અને દ્વિપક્ષીય કવાયત બોંગોસાગરનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું હતું.
2. ભારતીય નૌસેનાએ આ કવાયતમાં INS રણવીર તૈનાત કર્યું હતું.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં ક્યા રાજ્યે DPS ફ્લેમિંગો સરોવરને સંરક્ષણ રિઝર્વ ઘોષિત કર્યું?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ભારતની યાત્રાએ આવેલા જે.ડી.વાન્સ ક્યા દેશના ઉપપ્રમુખ છે ?

Answer Is: (A) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ભારતના 52માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની પસંદગી કરવામાં આવી?

Answer Is: (A) જસ્ટિસ બી.આર. ગવાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં CDS જનરલ અનિલ ચૌહાણે નવી દિલ્હીમાં ભારતીય સશસ્ત્ર દળોના 5 કર્મચારીઓને મેકગ્રેગોર મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કર્યા.
2. મેકગ્રેગોર મેમોરિયલ મેડલની સ્થાપના મેજર જનરલ સર ચાર્લ્સ મેટકાફ મેકગ્રેગોરના સન્માનમાં 1888માં કરવામાં આવી હતી.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) કથક નૃત્ય વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તે ભારતના 8 શાસ્ત્રીય નૃત્યો પૈકીનું એક છે.
2. કથક કથા અને કથાકારનું મિશ્રણ છે.
3. ઉત્તર ભારત કથકનું ઉદ્ગમ સ્થળ છે.
4. કથકના મુખ્ય ત્રણ ઘરાના અવધ, જયપુર અને બનારસ છે.
5. કથક એકમાત્ર શાસ્ત્રીય નૃત્ય શૈલી છે, જેને મુસ્લિમ સંસ્કૃતિએ સમૃદ્ધ કરી છે.

Answer Is: (B) 1, 2, 3, 4, 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તેલંગાણા શિડયુલ્ડ કાસ્ટ્સ (Sમાં પેટા અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
2. તેલંગાણા સરકારે 2024માં હાઈકોર્ટના નિવૃત્ત જજ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં કમિશનની રચના કરી હતી.
૩. શમીમ અખ્તર આયોગે રાજ્યની SC સમુદાયની કુલ 59 જાતિઓને 15%ની કુલ અનામત માટે ત્રણ વર્ગોમાં વિભાજિત કરવાની ભલામણ કરી હતી.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) વિઝડને ભારતીય પુરુષ ક્રિકેટર .............. અને મહિલા ક્રિકેટર ............ ને વિશ્વના અગ્રણી પુરુષ અને મહિલા ક્રિકેટર તરીકે સન્માનિત કર્યા.

Answer Is: (C) જસપ્રીત બુમરાહ, સ્મૃતિ મંધાના

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) નીચેનામાંથી 23મા કાયદા પંચ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. 23મા કાયદા પંચની રચના 1 સપ્ટેમ્બર, 2024ના રોજ 3 વર્ષ માટે કરવામાં આવી છે.
2. તેના માળખામાં અધ્યક્ષ અને 4 કાયમી સભ્યો, હોદ્દાની રૂએ કાનૂની બાબતો અને ધારાકીય વિભાગોના સભ્યો તથા મહત્તમ 5 પાર્ટટાઈમ સભ્યોનો સમાવેશ થાય છે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં કઈ સંસ્થાએ બે 32-બિટ માઈક્રોપ્રોસેસર ‘વિક્રમ 3201' અને કલ્પના 3201 વિકસાવ્યા છે ?

Answer Is: (A) ઈસરો

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી ભારતનો પ્રથમ PM મિત્ર ટેક્સટાઈલ પાર્ક ક્યાં મંજૂર કરવામાં આવ્યો ?

Answer Is: (A) મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCT 25મી નવરત્ન કંપની બની.
2. ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRF) 26મી નવરત્ન કંપની બની.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) ઈન્ડિયન સુપર લીગ 2024-25માં કંઈ ટીમ ચેમ્પિયન બની ?

Answer Is: (C) મોહનબાગાન સુપર જાયન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં રાજયસ્તરીય સહકારી પરિષદનું આયોજન કક્યાં કરવામાં આવ્યું હતું?

Answer Is: (A) ભોપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (B) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના શરૂ કરી ?

Answer Is: (C) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. ગુજરાતમાં ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે.
2. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) ભારત-યુરોપિયન યુનિયન વ્યાપાર અને ટેક્નોલોજી પરિષદ (TI) ની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં કયા રાજ્યના ખુલ્દાબાદનુ નામ બદલીને રત્નાપુર કરવાની કાજેરાત કરવામાં આવી?

Answer Is: (B) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા આયોજિત વીમેન્સ ગ્રાન્ડ પ્રિક્સ 2024-25માં કોણ ચેમ્પિયન બન્યું ?

Answer Is: (D) કોને હમ્પી

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ખેલાડીએ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર' એવોર્ડ જીત્યો ?

1. ગન એટકિન્સન
2. જેમી સ્મિથ
3. સોફી એક્લેસ્ટોન
4: લિયામ ડોસન
5. ડેન વૉરેલ

Answer Is: (A) 1, 2, 3, 4, 5

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) નીચેનામાંથી વિધાનો પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.

1. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ગોલ્ડમેન એન્વાયર્નમેન્ટલ ફાઉન્ડેશને 36મા ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કારો (2025) જાહેર કર્યા.
2. ગોલ્ડમેન પર્યાવરણીય પુરસ્કારને ‘ગ્રીન નોબેલ પ્રાઈઝ’ તરીકે ઓળખવામાં આવે છે.
3. આ પ્રાઈઝની સ્થાપના 1989માં દાનવીરો રોડા અને રિચાર્ડ ગોલ્ડમેને કરી હતી.

Answer Is: (D) એકપણ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં ભારતના ક્યા શહેરમાં એથ્લીટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું ?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે (24 એપ્રિલ) રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો એનાયત કર્યા હતા.
2. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનો સમારોહ બિહારના મધુબની જિલ્લાના ઝંઝારપુર બ્લોકમાં લોહના ઉત્તર ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. સંરક્ષણ મંત્રાલયે 156 સ્વદેશી લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રચંડની ખરીદી માટે હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) સાથે કરાર કર્યા.
2. 156 LCH પ્રચંડનું નિર્માણ બેંગલુરુ અને તુમકુર સ્થિત HALના હેલિકોપ્ટર કારખાનામાં કરાશે.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં ક્યા જિલ્લામાં ભાતીગળ માધવપુર મેળો યોજાયો હતો ?

Answer Is: (D) પોરબંદર

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) સાંકેતિક ભાષામાં કાર્યવાહી પ્રસારિત કરનારી ભારતની પ્રથમ વિધાનસભા કઈ બની ?

Answer Is: (B) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરમાં ક્યાં યોજાયેલી “એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025” માં ભારતે 1 ગોલ્ડ સહિત 10 મેડલ જીત્યા હતા ?

Answer Is: (A) જોર્ડન

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં કયા દેશની મહિલા ફોટોગ્રાફર ‘સમર અબુ એલીકને 2025’નો “વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ” એનાયત કરાવો ?

Answer Is: (C) પેલેસ્ટાઈન

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISના પાર્ટનરશિપ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ?

Answer Is: (C) મોરેશિયસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) નીચેનામાંથી પોઈલા બોઈશાખ તહેવાર ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

Answer Is: (A) ૫શ્ચિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ઈન્ડિયા ગ્લોબલ ફોરમની NXT25 સમિટ તાજેતરમાં ક્યા યોજાઈ હતી?

Answer Is: (D) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) નાણાકીય વર્ષ 2025-26 માટે મનરેગાનું વેતન વધારી કેટલું કરાયું?

Answer Is: (B) Rs.370

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) કૃષિ ઉત્પાદકતાને વેગ આપવા ભારતે કયા દેશ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી?

Answer Is: (B) ઈઝરાયેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) નીચેનમાંથી ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM મશીન ક્યાં મૂકવામાં આવ્યું ?

Answer Is: (A) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેકચરિંગ યુનિટનો પ્રારંભ નીચેનામાંથી ક્યાં કરાયો?

Answer Is: (A) બિલિયાળા (રાજકોટ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં વર્તમાન પત્રોમાં ચર્ચામાં રહેલા કર્માબાઈ વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. કર્માબાઈનો જન્મ ઝાંસીમાં થયો હતો.
2. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને ખીચડીનો ભોગ ધરાવવા માટે જાણીતા છે.

Answer Is: (B) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) વર્ષ 2028માં ક્યાં યોજાનારા ઓલિમ્પિકમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવશે?

Answer Is: (D) લોસ એન્જલસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.

1. બેંક ઓફ મહારાષ્ટ્ર ભારતમાં ટ્રેનમાં ATM લગાવનારી દેશની પ્રથમ બેંક બની.
2. ટ્રેનમાં ભારતનું પ્રથમ ATM મહારાષ્ટ્રમાં મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસ ટ્રેનમાં ઈન્સ્ટૉલ કરાયું.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પંબન રેલ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.
2. તે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ દરિયાઈ પુલ છે.
3. પાકની સામુદ્રધુનીમાં સ્થિત પંબન બ્રિજ રામેશ્વરમને તમિલનાડુમાં મુખ્ય ભૂમિ ભાગ પર મંડપમ શહેર સાથે જોડે છે.

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) ભારતનો પ્રથમ PPP આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં લૉન્ચ કરાયો?

Answer Is: (D) ઈન્દોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) ભારતના ક્યા ઐતિહાસિક હીરાને હરાજી માટે પ્રસ્તુત કરાશે ?

Answer Is: (C) ગોલકોન્ડા બ્લૂ ડાયમંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up