ચર્ચા
1) તાજેતરમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ભારતના પ્રવાસે આવ્યા હતા, ચિલી દેશ વિષે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેની રાજધાની સેન્ટિયાગો છે અને ચલણ પેસો છે.
2. તે દુનિયાનો સૌથી મોટો તાંબા ઉત્પાદક દેશ છે.
3. તે લિથિયમના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રતા ધરાવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)