ચર્ચા
1) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 90મી વર્ષગાંઠ મનાવવામાં આવી.
2. આ અવસરે રૂ.5 ની ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે.
3. RBIની સ્થાપના RBI એક્ટ, 1934 અંતર્ગત કરવામાં આવી હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)