જાન્યુઆરી 2023

1) તાજેતરમાં ક્યાં દેશે એશિયન પોસ્ટલ યુનિયન નું નેતૃત્વ સાંભળ્યું છે?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં કયા દેશે EURO ને તેની ઓફિસિયલ કરન્સીના રૂપમાં માન્યતા આપી છે?

Answer Is: (D) ક્રોએશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં ખેલો ઈન્ડિયા સિનિયર રાષ્ટ્રીય મહિલા ખો ખો લીગનું આયોજન ક્યાં થવા જઈ રહ્યું છે?

Answer Is: (C) ચંડીગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) દર વર્ષે DRDO (Defence Research and Development Organisation) નો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) 01 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લોન્ચ કર્યું છે?

Answer Is: (D) ગ્રામીણ વિકાસ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં કોના દ્વારા ‘અંબેડકર : અ લાઈફ’ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે?

Answer Is: (A) શશી થરૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં વૈશ્વિક પરિવાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (A) 01 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં અમદાવાદ થી દિલ્લી વચ્ચે ચાલતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનનું નામ બદલી શું રાખવામા આવ્યું છે?

Answer Is: (C) અક્ષરધામ એક્સપ્રેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં મેઘાલય રાજ્યમાં ‘પૂર્વોત્તર કૃષિ કુંભ 2023’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે?

Answer Is: (C) નરેંદ્ર સિંહ તોમર

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) 10 જાન્યુઆરી 2023 સુધીમાં સાણંદ (ગુજરાત) માં સ્થિત ફોર્ડ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું અધિગ્રહણ કઈ કંપની કરશે?

Answer Is: (D) ટાટા મોટર્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં ‘ક્રાંતિકારી’ નામનું પુસ્તક કોણે લખ્યું છે?

Answer Is: (A) સંજીવ સાન્યાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં ‘જેસન મુ’ ને કઈ બેન્કના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (D) બેન્ક ઓફ સિંગાપૂર

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં કયો દેશ ‘46મો આંતરરાષ્ટ્રીય કોલકત્તા પુસ્તક મેળાનો’ થીમ દેશ બન્યો છે?

Answer Is: (C) સ્પેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) કયા રાજ્યના સરકારી કર્મચારી જૂની અથવા નવી પેન્શન યોજના માંથી કોઈપણ એકની પસંદગી કરી શકશે?

Answer Is: (C) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) તાજેતરમાં ભારતના 78માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે?

Answer Is: (C) કૌસ્તવ ચેટર્જી

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવાતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 માંટે કેન્દ્રિય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કઈ થીમ લોન્ચ કરી છે?

Answer Is: (C) વૈશ્વિક કલ્યાણ માટે વૈશ્વિક વિજ્ઞાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં મનપ્રીત મોનિકા સિંહ કયા દેશમાં પ્રથમ મહિલા શીખ ન્યાયધીશ બની છે?

Answer Is: (B) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં કયા રાજ્યની સરકારે ‘ગ્લોબલ સિટી અભિયાન’ શરૂ કર્યું છે?

Answer Is: (D) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહે 120 ફૂટ ઊંચી ‘પોલો પ્રતિમા’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?

Answer Is: (C) ઇમ્ફાલ (મણિપુર)

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં “e-NAM’ પહેલે પ્લેટિનમ પુરસ્કાર જીત્યો છે. આ પહેલ કયા કેન્દ્રિય મંત્રાલયની છે?

Answer Is: (D) કૃષિ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં ન્યુયોર્ક ફિલ્મ ક્રિટિક્સ માં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર કોણે જીત્યો છે?

Answer Is: (D) SS રાજામૌલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં કયા દેશે તેના ક્રિકેટરો માટે “DEXA” ટેસ્ટ ફરજિયાત કર્યો છે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં ‘રત્ન અને આભૂષણ પરિષદ’ ના ચેરમેન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?

Answer Is: (D) સંયમ મેહરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં ઓડિશા રાજ્યને તેના કયા મિશન માટે ‘World Habitat Awards 2023’ મળ્યો છે ?

Answer Is: (A) JAGA મિશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરમાં હર્બાલાઈફ (HERBALIFE) ના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે?

Answer Is: (C) સ્મૃતિ માંધાતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં કયા રાજ્યએ જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરી છે?

Answer Is: (C) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં ભારતનું પ્રથમ 100% ડિજિટલ બેંકિંગ રાજ્ય કયું બન્યું છે?

Answer Is: (D) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં ECIL ના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (B) અનુરાગ કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં કયા દેશે સેવાનિવૃતિની ઉંમર 62 થી વધારી 64 વર્ષ કરી છે?

Answer Is: (A) ફ્રાંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં સાવિત્રી બાઈ ફુલેની 192મી જયંતિ ક્યારે મનાવવામાં આવી?

Answer Is: (A) 03 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં કોને વિજ્ઞાન પર G-20 કર્યા સમૂહનું સચિવાલય બનાવવામાં આવશે?

Answer Is: (B) IISc બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં આવેલી રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં ભારતનું સૌથી પ્રદુષિત શહેર કયું રહ્યું છે?

Answer Is: (A) દિલ્લી

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવશે?

Answer Is: (B) નાગપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) 12 જાન્યુઆરી 2023ના રોજ 26મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival) નું આયોજન કયાં રાજ્યમાં કરવામાં આવશે?

Answer Is: (C) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં કયા દેશની સરકારે તેની પબ્લિક સ્કૂલમાં પંજાબી ભાષા શામેલ કરવાનો નિર્ણય લીધો છે?

Answer Is: (C) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ 2021 (ICC Spirit of Cricket Award -2021) કોણે જીત્યો છે ?

Answer Is: (D) ડેરિલ મિશેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up