જાન્યુઆરી 2023

101) તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએથી ‘ગંગા વિલાસ’ ક્રૂઝ નો આરંભ કરાવ્યો છે?

Answer Is: (C) વારાણસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) તાજેતરમાં Meta એ કોને ભારતમાં વૈશ્વિક વ્યાપારના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે?

Answer Is: (A) વિકાસ પુરોહિત

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) તાજેતરમાં ‘શાંતિ કુમારી’ ને કયા રાજ્યની પ્રથમ મુખ્ય મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવી છે?

Answer Is: (A) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) તાજેતરમાં પ્રો. કેકે અબ્દુલ ગફ્ફારની આત્મકથાનું વિમોચન કોને કર્યું છે?

Answer Is: (B) M.S. ધોની

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) તાજેતરમાં ISRO એ ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સને ટેકનોલોજી મદદ કરવા માટે કોની સાથે ભાગીદારી કરી છે?

Answer Is: (C) માઈક્રોસોફ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) તાજેતરમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (A) 04 ફેબ્રુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) તાજેતરમાં કયા રાજ્યના નશા વિરોધી ‘નિજાત અભિયાન’ ને IACP 2022 પુરસ્કાર મળ્યો છે?

Answer Is: (C) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) તાજેતરમાં કયા રાજ્યનો પારંપારિક મહોત્સવ ‘ચેરચેરા મહોત્સવ’ મનાવવામાં આવ્યો છે?

Answer Is: (D) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે રક્ષા અને સૈન્ય સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે?

Answer Is: (D) સાઇપ્રસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) તાજેતરમાં ભારતીય વાયુસેનાની પશ્ચિમી કમાન કોને સાંભળી છે?

Answer Is: (C) પંકજ મોહન

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) તાજેતરમાં કયો દેશ 2023ના પ્રથમ છ મહિના સુધી યુરોપીયન સંઘ પરિષદની અધ્યક્ષતા સંભાળશે?

Answer Is: (A) સ્વીડન

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) તાજેતરમાં દિલ્લીના લાલ કીલ્લામાં ‘જય હિન્દ-ધ ન્યુ લાઇટ એન્ડ સાઉન્ડ પોગ્રામ’ નું ઉદ્ઘાટન કોણે કર્યું?

Answer Is: (A) અમિત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) પ્રસિદ્ધ પર્વ લોહરી કયા રાજ્યમાં મનાવવામાં આવે છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) તાજેતરમાં છઠ્ઠી એલિટ રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશીપ 2022માં કોણે સ્વર્ણ પદક જીત્યો?

Answer Is: (D) નિકહત જરીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) તાજેતરમાં ભારતના કયા રાજયએ વીજળી વિતરણ નેટવર્કમાં સુધાર કરવા માટે ADB (Asian Development Bank) સાથે 2275 કરોડ રૂપિયાની સમજૂતી કરી છે?

Answer Is: (A) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ‘ગંગાસાગર મેળા’ ને રાષ્ટ્રીય દર્જો આપવાની માંગ કરી છે?

Answer Is: (D) પશ્ચિમ બંગાળ (મમતા બેનર્જી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) તાજેતરમાં પ્રથમ વખત ફોર્મુલા ઇ વર્લ્ડ ચેમ્પિયનશીપ રેસ (Formula E World Championship race) ની મેજબાની કોણ કરી રહ્યું છે?

Answer Is: (B) હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) તાજેતરમાં કયા રાજયમાં ‘ઇમોઈનુ ઇરત્પા (Imoinu lratpa)’ મહોત્સવ શરૂ થયો છે?

Answer Is: (D) મણિપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) ડિસેમ્બર 2023 સુધીમાં અંડરવોટર મેટ્રો સેવા ક્યાં શરૂ કરવામાં આવશે?

Answer Is: (D) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) તાજેતરમાં વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવામાં આવ્યો ?

Answer Is: (B) 10 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) તાજેતરમાં પશુઓ માટે ભારતનું પ્રથમ IVF મોબાઈલ યુનિટની શરૂઆત કયા રાજ્યથી થઈ છે?

Answer Is: (D) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) તાજેતરમાં G-20ની પ્રથમ બેઠકનું આયોજન કયા થયું છે?

Answer Is: (B) પુડુચેરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) તાજેતરમાં કઈ IIT એ ભારતનો સૌથી મોટો વિધાર્થી સંચાલિત ઉત્સવ ‘સારંગ’ શરૂ કર્યો છે?

Answer Is: (B) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય પુસ્તકાલય કોંગ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

Answer Is: (D) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) તાજેતરમાં IBBI (Insolvency and Bankruptcy Board of India) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (B) રવિ મિત્તલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) તાજેતરમાં મહિલાઓને રોજગાર આપવાની બાબતમાં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું છે?

Answer Is: (D) ચેન્નઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર મિશન માટે મહિલા શાંતિ સૈનિકોની પલટન મોકલી છે?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) તાજેતરમાં ‘પ્રણેશ એમ’ ભારતના કેટલમાં ગ્રાન્ડમાસ્ટર બન્યા છે?

Answer Is: (B) 79માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) તાજેતરમાં અજય કુમાર શ્રીવાસ્તવ કઈ બેન્કના MD & CEO બન્યા છે?

Answer Is: (B) ઇંડિયન ઓવરસિજ બેન્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) તાજેતરમાં કયા રાજ્યમાં સ્થિત ઉન્નાવ શહેરમાં ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદની સ્મૃતિમાં એક સંગ્રહાલય બનાવવામાં આવશે?

Answer Is: (B) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) તાજેતરમાં પ્રવાસન અને ગતિશીલતા પર ભારત અને કયા દેશ વચ્ચે સમજૂતી થઈ છે?

Answer Is: (C) ઓસ્ટ્રિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) તાજેતરમાં ઉત્તર પ્રદેશની પ્રથમ મહિલા પોલીસ કમિશ્નર કોણ બન્યું છે?

Answer Is: (B) લક્ષ્મી સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) તાજેતરમાં ICC T-20 ક્રિકેટટર ઓફ ધ યર ના પુરસ્કાર માટે ભારતના કયા ખેલાડીને નોમિનેટ કરવામાં આવ્યા છે?

Answer Is: (A) આપેલ બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) તાજેતરમાં ડિસેમ્બર 2022માં કયા રાજયમાં સૌથી વધુ બેરોજગારી દર નોંધાયો છે?

Answer Is: (D) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) 16 થી 18 ફેબ્રુઆરી સુધી ‘વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસ’ નું 14મુ સંસ્કરણનું આયોજન કયા કરવામાં આવશે?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) તાજેતરમાં કયા રાજયની સરકારે ‘સહર્ષ’ નામથી વિશેષ શિક્ષા કાર્યક્રમ શરૂ કર્યો છે?

Answer Is: (A) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ 26માં રાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?

Answer Is: (B) હૂબલી (કર્ણાટક)

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ કોની યાદમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ઉજવવામાં આવે છે?

Answer Is: (C) સ્વામિ વિવેકાનંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) તાજેતરમાં કયા ભારતીય ટેનિસ ખેલાડીએ સન્યાસની ઘોષણા કરી છે?

Answer Is: (B) સાનિયા મિર્જા

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) તાજેતરમાં ‘જાદુનામા’ નામનું પુસ્તક કોણે લખ્યું છે?

Answer Is: (D) જાવેદ અખ્તર

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ‘રહેમાન રાહી’ નું નિધન થયું છે?

Answer Is: (C) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up