જાન્યુઆરી 2023

51) તાજેતરમાં જાહેર થયેલ ઈન્ડિયા પ્રેસ ફ્રીડમ રિપોર્ટ 2021 મુજબ ભારતમાં પત્રકારો પર સૌથી વધુ હુમલા કયા રાજયમાં થયા છે ?

Answer Is: (D) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) તાજેતરમાં કયા રાજયમાં 90%મતદાન કરાવવા માટે ચૂંટણી પંચે ‘મિશન-929’ લોન્ચ કર્યું છે?

Answer Is: (D) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) તાજેતરમાં ‘પતંગરાવ કદમ પુરસ્કાર’ કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (C) અદાર પૂનાવાલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) તાજેતરમાં કયા રાજયમાં ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહિન કૃષિ મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ?

Answer Is: (D) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) 29 ડિસેમ્બર 2022 થી ભારત અને કયા દેશ વચ્ચે Free Trade Agreement (મુફ્ત વ્યાપાર સમજૂતી) લાગુ થઈ?

Answer Is: (B) ઓસ્ટ્રેલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) તાજેતરમાં Paytm Payments બેન્કના MD & CEO કોણ બન્યું છે?

Answer Is: (D) સુરિન્દર ચાવલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) તાજેતરમાં ‘મિલેટ મહોત્સવ’ ક્યાં મનાવવામાં આવ્યો?

Answer Is: (C) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) તાજેતરમાં કોને વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી રાષ્ટ્રીય ગંગા પરીષદની બેઠકની અધ્યક્ષતા કરી?

Answer Is: (D) નરેંદ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) તાજેતરમાં DRDO દ્વારા ઓછી દૂરીની બેલેસ્ટિક મિસાઇલ પૃથ્વી-2 નું સફળ પરીક્ષણ ક્યાથી કર્યું છે?

Answer Is: (C) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) વર્ષ 2021માં ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર દેશ કયો બન્યો છે ?

Answer Is: (B) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) તાજેતરમાં સામાજિક કલ્યાણમાં યોગદાન બદલ કોને ‘પ્રવાસી ભારતીય સમ્માન પુરસ્કાર 2023’ થી સમ્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (C) થિરૂ એસ. નદેસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં BCCI ની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ બન્યું છે?

Answer Is: (A) ચેતન શર્મા

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે “આરોગ્યમ પ્રબંધન -ધ ન્યુ એરા ઓફ હેલ્થકેર” પર પરિસંવાદનું આયોજન થયું?

Answer Is: (C) ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વ સ્તરીય Kayaking Canoeing Academy ની સ્થાપના કરવામાં આવશે?

Answer Is: (C) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) તાજેતરમાં ‘જયપુર ફિલ્મ ફેસ્ટિવલ’ માં લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડથી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) અપર્ણા સેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભાએ મહિલાઓ માટે સરકારી નોકરીમાં 30% અનામત ને મંજૂરી આપી છે?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) તાજેતરમાં ISROના સંસ્થાપક ‘વિક્રમ સારાભાઇ’ ની 51મી પુણ્યતિથી ક્યારે મનાવવામાં આવી?

Answer Is: (A) 30 ડિસેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) તાજેતરમાં મહાન ફૂટબોલ ખેલાડી ‘પેલે’ નું નિધન થયું છે, તે કયા દેશના છે?

Answer Is: (D) બ્રાઝિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) તાજેતરમાં રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (C) 11 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) તાજેતરમાં કઈ બેન્કે ‘જહાં બંધન, વહા ટ્રસ્ટ’ અભિયાનની શરૂઆત કરી છે?

Answer Is: (B) બંધન બેન્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં ‘ડાયરી નંબર 1’ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે?

Answer Is: (A) રંજન ગોગોઇ

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) દર વર્ષે ‘વિશ્વ યુદ્ધ અનાથ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (C) 06 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) તાજેતરમાં કયા ખેલાડીએ રણજી ટ્રોફી 2022-23માં પ્રથમ ઓવરમાં હેડ્રિક વિકેટ લઈ ઇતિહાસ રચ્યો છે?

Answer Is: (D) જયદેવ ઉનાદકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યની ‘ કલાસા બરૂંડી પરિયોજના ’ ને મંજૂરી આપી છે ?

Answer Is: (B) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે 36માં સામરીક સંવાદનું આયોજન થયું છે?

Answer Is: (B) ફ્રાંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) તાજેતરમાં વ્યારા (તાપી) ખાતે કોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન થયું છે?

Answer Is: (C) આચાર્ય દેવવ્રત

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) તાજેતમાં BSE (Bombay Stock Exchange) ના MD&CEO કોણ બન્યું છે?

Answer Is: (C) સુંદરમન રામમુર્તિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) તાજેતરમાં ભારતીય વાયસેનાએ સુખોઈ ફાઇટર પ્લેનથી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું?

Answer Is: (D) બ્રહ્મોસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા TRF (The Resistance Front) ને આંતકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. તે કયાં રાજ્યમાં સક્રિય છે?

Answer Is: (B) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) તાજેતરમાં ત્રીજા ભારત-બાંગ્લાદેશ બોર્ડર હાટનો શીલાન્યાસ કયા રાજયમાં કરવામાં આવ્યો છે ?

Answer Is: (A) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) તાજેતરમાં અસમ રાજયનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘અસમ વૈભવ 2022-23’ થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) ડો. તપન સાકીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) તાજેતરમાં UGC (versity Grants Commission) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (B) એમ. જગદીશ કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) તાજેતરમાં ‘એવોર્ડ ફોર ગ્લોબલ લીડરશીપ’ થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (B) ડી વાય ચંદ્રચૂડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ પ્રવાસી ભારતીય દિવસ 2023ના સમ્મેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?

Answer Is: (D) ઈન્દોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં સહકારી લાભાર્થી સમ્મેલનને સંબોધિત કર્યું?

Answer Is: (A) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) તાજેતરમાં કુલદીપ સિંહ પઠાનીયા કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે?

Answer Is: (B) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે?

Answer Is: (D) ધ કશ્મીર ફાઇલ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) તાજેતરમાં કયા દેશે ચીનના સહયોગથી ‘પોખરા રિજનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ નું ઉદ્ઘાટન કર્યું છે?

Answer Is: (A) નેપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) તાજેતરમાં કેન્દ્રિય ચૂંટણી પંચે ‘મૈથિલી ઠાકુર’ ને કયા રાજયની સ્ટેટ આઈકોન નિયુક્ત કરી છે?

Answer Is: (D) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) તાજેતરમાં SBI MF (mutual fund) ને કઈ બેન્કની 10% ભાગીદારી ખરીદવાની RBI ની મંજૂરી મળી છે?

Answer Is: (A) ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up