ફેબ્રુઆરી 2025
101) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
તાજેતરમાં લિંગ આધારિત હિંસા સામે લડવા માટે ‘નથી ચેતના-પહલ બદલાવ કી ઔર‘ અભિયાન લોન્ચ કરાયું.
2. નયી ચેતના 3.0નું આયોજન દીનદયાલ અંત્યોદય યોજના- નેશનલ રૂરલ લાઈવ્લીહૂડ મિશન (DAY-NRLM) દ્વારા કરવામાં આવ્યું હતું.
103) તાજેતરમાં ભારતીય નૌસેનાને એડવાન્સ્ડ યુદ્ધજહાજ નીલગિરિ (યાર્ડ 12651) સોંપવામાં આવ્યું, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. INS નીલગિરિનો વિકાસ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. (MDL)એ કર્યો છે.
2. INS નીલગિરિનો વિકાસ પ્રોજેક્ટ 17A અંતર્ગત કરાયો છે.
3. INS નીલગિરિની ડિઝાઈન વૉરશિપ ડિઝાઈન બ્યૂરોએ તૈયાર કરી છે.
117) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં બેંગ્લુરુમાં બેંગલુરુ ટેક સમિટનું આયોજન કરાયું હતું.
2. તેની થીમ 'અનબાઉન્ડ' હતી.
128) INS સુરત વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ જહાજનો વિકાસ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. (MDL)એ કર્યો છે.
2. તે પ્રોજેક્ટ 15B શ્રેણીનું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર તથા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર શિપ છે.
3. તે AIને સંકલિત કરનારું પહેલું યુદ્ધજહાજ છે.
129) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતમાં માછલીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય આંધ્ર પ્રદેશ છે.
2. માછલીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે.
131) નીચેના પૈકી ક્યાં સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું નથી ?
1. હરિદ્વાર
2. પ્રયાગરાજ
3. વારાણસી
4. નાસિક
5. ઉજ્જૈન
6. રામેશ્વરમ
139) ભારત વન સ્થિતિ રિપોર્ટ 2023 (ISFR) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. છત્તીસગઢ રાજ્યે વેન અને વૃક્ષ આવરણમાં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી છે.
2. મધ્ય પ્રદેશમાં વેન અને વૃક્ષ આવરણમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.
3. મધ્યપ્રદેશ ક્ષેત્રફળની દ્દષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે.
143) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં નાગાલેન્ડમાં હોર્નબિલ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થયા.
2. નાગાલેન્ડને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે.
3. 2024ના હોર્નબિલ મહોત્સવની થીમ કલ્ચરલ કનેક્ટ હતી.
Comments (0)