ફેબ્રુઆરી 2025
51) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કન્વેનશન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશન (UNCCનું COP 16નું આયોજન સાઉદી અરેબિયાના રિયાધમાં કરાયું હતું.
2. તેની થીમ 'અવર લેન્ડ.અવર ફયુચર' છે.
3. UNCCD COP 17નું આયોજન મોંગોલિયામાં કરાશે.
52) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારતીય નૌસેનાએ પાન ઈન્ડિયા કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઈઝ સી વિજિલ યોજી હતી.
2. સી વિજિલ એક્સરસાઈઝનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે.
60) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયે IIT દિલ્હીના ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT) ખાતે ઓપેરશન દ્રોણાગિરિ લોન્ચ કર્યું.
2. આ પ્રોજેક્ટ નેશનલ જીયોસ્પેસિયેલ પોલિસી (NGP) અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે.
64) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વંચિત વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે VISION પહેલ લોન્ચ કરવામાં આવી છે.
2. VISIONનું પૂરું નામ ‘વિકસિત ભારત ઈનિશિએટિવ ફોર સ્ટુડન્ટ ઈનોવેશન એન્ડ આઉટરીચ નેટવર્ક' છે.
3. આ પહેલ ગુરુગ્રામ સ્થિત ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા શરુ કરવામાં આવેલી છે.
65) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં નવી દિલ્હીમાં ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (IC ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું આયોજન કરાયું હતું.
2. તેની થીમ ‘કોઓપરેટિવ્સ બિલ્ડ પ્રોસ્પેરિટી ફોર ઑલ‘ હતી.
75) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ગુજરાતી કવિ દિલીપ ઝવેરીને સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરાયો.
2. દિલીપ ઝવેરીને કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો' બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરાયો.
83) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કેમ્બ્રિજ ડિક્ષનરીએ 'મેનિફેસ્ટ'ને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો.
2. મરિયમ વેબસ્ટરે પોલરાઇઝેશન'ને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો.
86) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારતીય સૈન્યએ ઓનલાઈન શિક્ષણ મંચ 'એકલવ્ય' લૉન્ચ કર્યું.
2. એકલવ્યનો વિકાસ ગાંધીનગરની ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટયૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જિયોઈન્ફર્મેટિક્સ દ્વારા કરવામાં આવ્યો છે.
98) નીચેનાંમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં લદાખમાં ઈ-દાખિલ પોર્ટલ શરૂ થતાં ભારતના તમામ રાજ્યો તથા કે.શા.પ્ર.માં આ પોર્ટલ શરુ થઇ ગયું છે.
2. આ પહેલ કોવિડ-19 દરમિયાન ગ્રાહકોને ઓનલાઈન ફરિયાદો નોંધાવવા શરૂ કરાઈ હતી.
100) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. PM મોદીએ હરિયાણાના કરનાલના ઉચાનીમાં મહારાણા પ્રતાપ હોર્ટિકલચરલ યુનિવર્સિટી(MHU)ના મુખ્ય કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.
2. આ ભારતની 7મી હોર્ટીક્લચરલ યુનિવર્સિટી છે.
Comments (0)