ચર્ચા
1) નીચેનાંમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં લદાખમાં ઈ-દાખિલ પોર્ટલ શરૂ થતાં ભારતના તમામ રાજ્યો તથા કે.શા.પ્ર.માં આ પોર્ટલ શરુ થઇ ગયું છે.
2. આ પહેલ કોવિડ-19 દરમિયાન ગ્રાહકોને ઓનલાઈન ફરિયાદો નોંધાવવા શરૂ કરાઈ હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)