ચર્ચા
1) તાજેતરમાં ભારતીય નૌસેનાને એડવાન્સ્ડ યુદ્ધજહાજ નીલગિરિ (યાર્ડ 12651) સોંપવામાં આવ્યું, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. INS નીલગિરિનો વિકાસ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. (MDL)એ કર્યો છે.
2. INS નીલગિરિનો વિકાસ પ્રોજેક્ટ 17A અંતર્ગત કરાયો છે.
3. INS નીલગિરિની ડિઝાઈન વૉરશિપ ડિઝાઈન બ્યૂરોએ તૈયાર કરી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)