ફેબ્રુઆરી 2025
17) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં શિક્ષકો માટે અભિનવ ડિજિટલ પ્લેટફોર્મ 'ધ ટીચરએપ‘ લોન્ચ કરાયું.
2. આ એપ ભારતી એરટેલ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવી છે.
25) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના કરી.
2. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડુમથક તેલંગાણાના નિઝામાબાદમાં આવેલું છે.
3. રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડી છે.
26) ભારતીય વાયુયાન અધિનિયમ, 2024 અંગે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ અધિનિયમ થકી રેડિયો ટેલિફોન ઓપરેટર રિસ્ટ્રિક્ટેડ (RTR) લાઈસન્સ હવે DGCA આપશે.
2. DGCA હવે વિમાનની ડિઝાઈન તથા વિમાનની ડિઝાઈનનું સ્થળ નક્કી કરશે.
3. કેંદ્ર સરકાર હવે જમીન સંપાદન માટે મધ્યસ્થીની નિમણૂક કરી શકશે.
29) નીચેના વિધાનો અને સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં DRDOએ ભારતની પ્રથમ લોંગ રેન્જ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું.
2. હાઈપરસોનિક મિસાઈલ મેક 5ની ઝડપથી ગતિ કરે છે.
32) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળાનું આયોજન કરાશે.
2. મહાકુંભ મેળા 2025ની થીમ ‘ઈનટેન્જીબલ કલચરલ હેરિટેજ ઓફ હ્યુમાનિટી' છે.
3. મહાકુંભ મેળાનું આયોજન 144 વર્ષ બાદ કરવામાં આવે છે.
40) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)નો 72મો સ્થાપના દિવસ મનાવાયો.
2. આ કાર્યક્રમ નિમિત્તે ભવિષ્ય નિધિ પુરસ્કાર 2024 એનાયત કરાયાં.
44) S & P ગ્લોબલ CSA રેન્કિંગમાં કઈ કંપની વિશ્વની મોસ્ટ સસ્ટેનેબલ એલ્યુમિનિયમ કંપની તરીકે ઉભરી આવી ?
49) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2025નું 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાશે.
2. તેની થીમ 'ડાયાસ્પોરા'સ કોન્ટ્રિબ્યુશન ટુ અ વિકસિત ભારત' છે.
3. દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવાય છે.
Comments (0)