ડિસેમ્બર 2024
27) તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2024' વિશે નીચેના નિવેદનો ધ્યાને લો:
1. તે વિશ્વ બેંક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.
2. નિમ્ન - મધ્યમ આવક ધરાવતા દેશોનાં જૂથમાં ભારત પ્રથમ ક્રમે છે.
ઉપરોક્ત પૈકી કયું વિધા 1 સાચું છે?
30) ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સંદર્ભે નીચેના નિવેદન પર દિન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.
1. તાજેતરમાં ‘ઘરચોળા’ને GI ટેગ મળ્યું છે.
2. લગ્નમાં પરણેતરને સાસરિયા પક્ષ તરફથી જે સાડી આવે છે. તેને ઘરચોળું કહેવામાં આવે છે.
3. લગ્નમાં મામા તરફથી પરણેતર//ભાણેજને પાનેતર આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
49) ગુયાના અથવા ગયાના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે આવેલો એક દેશ છે.
2. તેની રાજધાની અને સૌથી મોટું શહેર જ્યોર્જટાઉન છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)