ડિસેમ્બર 2024
88) તાજેતરમાં ભારતે INS અરિઘાત પરથી K-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. INS અરિઘાત અને K-4 મિસાઈલ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. ‘INS અરિઘાત’ ભારતની બીજી સ્વદેશી નિર્મિત પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ છે.
2. K-4 મિસાઈલની રેન્જ 3,500 કિલોમીટર છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
89) તાજેતરમાં ચર્ચિત ‘બોમ્બ ચક્રવાત' (Bomb Cyclone) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે એક તીવ્ર મધ્ય-અક્ષાંસ ચક્રવાત છે.
2. તેના કેન્દ્રમાં હવાનું દબાણ ઓછું હોય છે અને તેમાં ખરાબ હવામાન અને બરફના તોફાનોથી લઈને તીવ્ર વાવાઝોડામાં અને ભારે વરસાદ સુધીના હવામાન ઘણા સ્વરૂપોમાં જોવા મળે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)