ચર્ચા
1) તાજેતરમાં ભારતે ins અરિઘાત પરથી k-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ins અરિઘાત અને k-4 મિસાઈલ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. ‘INS અરિઘાત’ ભારતની બીજી સ્વદેશી નિર્મિત પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ છે.
2. K-4 મિસાઈલની રેન્જ 3,500 કિલોમીટર છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)