ચર્ચા
1) ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સંદર્ભે નીચેના નિવેદન પર દિન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.
1. તાજેતરમાં ‘ઘરચોળા’ને GI ટેગ મળ્યું છે.
2. લગ્નમાં પરણેતરને સાસરિયા પક્ષ તરફથી જે સાડી આવે છે. તેને ઘરચોળું કહેવામાં આવે છે.
3. લગ્નમાં મામા તરફથી પરણેતર//ભાણેજને પાનેતર આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)