કરંટ અફેર્સ 2021

1) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાંથી COVID-19ના મળી આવેલા 13.1,617,2 વેરિયન્ટને ........ અને B1,6171 વેરિયેન્ટને ....... નામ આપ્યું છે.

Answer Is: (C) ડેલ્ટા, કપ્પા

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) ક્વાડ ચાર દેશોનો સમૂહ છે તે ?

Answer Is: (D) ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં વિશ્વ રેકોર્ડનું અભિયાન હાથ ધરાયું છે, આ અભિયાનનું નામ જણાવો.

Answer Is: (C) ઓપરેશન બ્લુ ફીડમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) લોઅરિંગ એમિશન બાય એક્સેલરેટિંગ ફોરેસ્ટ ફાઈનાન્સ (LAEF) ગઠબંધનની ઘોષણા ક્યા જંગલોની સુરક્ષા માટે થઈ છે ?

Answer Is: (C) ઉષ્ણકટિબંધીય જંગલો

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં ચર્ચામાં રહેલા બન્ની ઘાસના મેદાનો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા છે ?

Answer Is: (B) કચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) વિશ્વના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવે વિષે યોગ્ય વિધાન શોધો.

Answer Is: (D) ઉપરોકત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) સાતમા પગાર પંચે ફેમિલી પેન્શનની ટોચ મર્યાદા વધારી રૂ. 1,25,000 કરી તે સાતમા પગાર પંચની રચના ક્યારે થઈ હતી ?

Answer Is: (A) સપ્ટેમ્બર 2013 -

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) ગુજરાત સરકારે વર્ષ 2019ની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ જાહેર કરી ?

Answer Is: (B) હેલ્લારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં ભારત સરકારે રચેલા નવરચિત સહકાર મંત્રાલયનું સુકાન એટલે મંત્રીપદ કોને સોપવામાં આવ્યું છે ?

Answer Is: (C) અમિત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો.

Answer Is: (D) ચાબહાર દિવસ – 6 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

Answer Is: (D) તેઓ કેન્દ્ર સરકારમાં ગૃહ મંત્રી રહ્યા હતા.

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં IIT રોપડે ભારતનું પ્રથમ વીજળી મુક્ત CPAP ઉપકરણ વિકસાવ્યું તેને શું નામ આપ્યું છે ?

Answer Is: (C) જીવન વાયુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલના મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ?

Answer Is: (C) વર્ષ 2025

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ગ્રાહક બાબતો, ખાઘ અને જાહેર વિતરણ મંત્રાલયે વન નેશન, વન રેશનકાર્ડ’ પ્રણાલીને સુવિધાજનક બના કઈ એપ લૉન્ચ કરી ?

Answer Is: (B) મેરા રેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં 100મી કિસાન રેલ ક્યા બે રાજ્યો વચ્ચે દોડાવવામાં આવી ?

Answer Is: (A) મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ (Labour Movement Museum) ક્યાં બનશે ?

Answer Is: (A) અલાપ્પઝા, કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં ક્યા શહેરને ભારતનું પ્રથમ વોટર પ્લસ શહેર ઘોષિત કરાયું ?

Answer Is: (C) ઈન્દોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં ભારતનું પ્રથમ રેબીઝ મુક્ત રાજ્ય ક્યું બન્યું ?

Answer Is: (A) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન (૨સીકરણ) અભિયાન ક્યા દેશમાં શરૂ થયું ?

Answer Is: (D) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં ઓલિમ્પિક સમિતિના નૈતિકતા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ ?

Answer Is: (B) બાન કી મુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે(2021) પરેડમાં ભાગ લેનારા પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ?

Answer Is: (A) ભાવના કંઠ

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં ક્યા મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે યુવા’ યોજના શરૂ કરી?

Answer Is: (B) શિક્ષણ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

Answer Is: (B) ન્યાયમૂર્તિ અરુણકુમાર મિશ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) 15 ઓગસ્ટ, 2022ના ભારતની આઝાદીના 75 વર્ષ મનાવવા કોની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવી છે ?

Answer Is: (A) વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય ક્યું છે?

Answer Is: (D) પ.બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) ન્યૂ સ્ટાર્ટ સંધિ ક્યા દેશો વચ્ચે પરમાણુ હથિયારોને મર્યાદિત કરતી એકમાત્ર સંધિ છે ?

Answer Is: (B) રશિયા-અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) ‘બનારસ ડાયરી’ બદલ ક્યા મહાનુભાવને ગુજરાતી ભાષાનો વર્ષ 2020નો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો ?

Answer Is: (C) હરીશ મીનાશ્રુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં વિશ્વના સૌથી નાની વયના ચેસ ગ્રાન્ડમાસ્ટર બનવાનું શ્રેય કોને પ્રાપ્ત થયું છે ?

Answer Is: (C) અભિમન્યુ મિશ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચું ઓબ્ઝર્વેશન વ્હીલ ક્યાં બની રહ્યું છે ?

Answer Is: (A) દુબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કેશુભાઈ પટેલને ભારત સરકારે ક્યો પુરસ્કાર એનાયત કર્યો ?

Answer Is: (B) પદ્મભૂષણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) કઈ રાજ્ય સરકારે ભારતનો 75મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવાનો નિર્ણય કરવાની સાથે દેશભક્તિ બજેટ રજૂ કર્યું ?

Answer Is: (C) દિલ્હી સરકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં શ્રીસોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ (ચેરમેન) તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

Answer Is: (A) નરેન્દ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) રમત-ગમત ક્ષેત્રે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરાયું છે ?

Answer Is: (C) મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં ક્યા રાજ્યે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ‘કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ?

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન, 2021)ની થીમ શું હતી ?

Answer Is: (A) યોગ ફોર વેલનેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) મધ્ય પ્રદેશના હોશંગાબાદ શહેરનું નામ બદલીને શું કરાશે ?

Answer Is: (D) નર્મદાપુરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) ગુજરાત સરકારે કોરોના સામે લડવા માટે 31ની વ્યૂહરચના અપનાવી છે. તેમાં કોનો સમાવેશ થતો નથી ?

Answer Is: (B) ટ્રાન્સમિટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં થયેલા કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ સંદર્ભે ક્યું જોડું ખોટું છે ?

Answer Is: (D) દેવસિંહ ચૌહાણ - ગુહ (રાજયમંત્રી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના અધ્યક્ષ કોણ હોય છે ?

Answer Is: (A) વડાપ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) નીચેનામાંથી યોગ્ય જવાબ આપો.

Answer Is: (D) ઉપરોકત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up