એપ્રિલ 2025
102) તાજેતરમાં કઈ કંપનીઓએ આસામમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી ?
i. રિલાયન્સ
ii. વેદાંતા
iii. અદાણી
118) કોમનવેલ્થ ઓફ નેશન્સ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. બાલ્ફોર ઘોષણા પછી કોમનવેલ્થની સત્તાવાર રચના થઈ હતી.
2. તેમના મોટાભાગના સભ્યો બ્રિટિશ સામ્રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશો છે.
3. તેનું મુખ્ય મથક લંડનમાં છે.
4. ભારત પ્રજાસત્તાક બનનાર પ્રથમ કોમનવેલ્થ દેશ બન્યો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
121) તાજેતરમાં દિગ્ગજ અભિનેતા શ્રી મનોજ કુમારનું નિધન થયું છે. તેના વિશે પૈકી કયા વિધાન સાચા છે?
1. તેનું જન્મ સમયે નામ હરિકૃષ્ણ ગિરિ ગોસ્વામી હતું.
2. તેઓ ભારત કુમારના ઉપનામથી જાણીતા હતા.
3. તેમને વર્ષ 1992માં પદ્મશ્રી પુરસ્કારથી સન્મામિત કરવામાં આવ્યા હતા.
નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરો
122) વૈશ્વિક જળવાયુ સ્થિતિ અહેવાલ 2024 અંગે નીચેના વિધાનો ચકાસો.
1. આ અહેવાલ વર્લ્ડ મીટિયરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા જારી કરવામાં આવ્યો હતો.
2. અહેવાલ મુજબ વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 2023માં 420 ppm જેટલું પહોંચી ગયું હતું.
123) સાચા વિધાનનો જણાવો.
1. તાજેતરમાં ભારત યાત્રાએ આવેલા દાશો શેરિંગ તોબગે વિયેતનામના વડાપ્રધાન છે.
2. તેમણે લીડરશિપ કોન્કલેવ ઓફ ધ સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ (SOUL)ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો.
143) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસ યાત્રા અંગે સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. મોદીએ ગ્લોબલ સાઉથ માટે 'મહાસાગર' નામનું એક નવું વિઝન પ્રસ્તુત કર્યું છે.
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મોરેશિયસના સર શિવસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં વૂડ એપલનો છોડ વાવ્યો હતો.
Comments (0)