એપ્રિલ 2025

51) તાજેતરમાં સુશ્રી પુનમ ગુપ્તાને નીચેના પૈકી કયા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા?

Answer Is: (A) RBIના ડેપ્યુટી ગવર્નર

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) હાલમાં જ ભારતીય રેલવે સ્ટેશનો અને સેવા ઇમારતોમાં સૌર ઉર્જા સ્થાપનમાં કયું રાજ્ય ટોચ પર છે? 

Answer Is: (D) રાજસ્થાન 

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની પાંચમી આવૃત્તિ કયાં યોજાઈ હતી?

Answer Is: (C) (A) અને (B) બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) પેયજલ અને સ્વચ્છતા વિભાગ દ્વારા આયોજિત પોષણ પખવાડા 2025ની થીમ શું છે?

Answer Is: (A) શુદ્ધ જળ અને સ્વચ્છતાથી સ્વસ્થ બાળપણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ કોને એનાયત કરવામાં આવ્યો ?

Answer Is: (B) રચિન રવીન્દ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) નીચેનામાંથી “ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન બુક ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (B) 2 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) નીચેનામાંથી કઈ તારીખે દર વર્ષે 'વિશ્વ હોમિયોપેથી દિવસ' ઉજવવામાં આવે છે?

Answer Is: (A) 10 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ 2025નો વિષય શું છે? 

Answer Is: (A) "સુરક્ષિત ભવિષ્યની શરૂઆત અહીંથી થાય છે" 

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) ગુજરાત સરકારની યોજના G-SAFALમાં Aનો અર્થ શું થાય?

Answer Is: (B) અંત્યોદય

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કયાં યોજાયેલા લખપતિદીદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો?

Answer Is: (C) વાંસી-બોરસી, નવસારી

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) WHOના પ્રદૂષણ અંગેના માપદંડો પૂર્ણ કરનારા દેશોમાં કોનો કોનો સમાવેશ થાય છે ?

Answer Is: (D) આપેલા તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) દર વર્ષે વિશ્વભરમાં “વિશ્વ આરોગ્ય દિવસ” ક્યારે ઉજવવામાં આવે છે? 

Answer Is: (D) 07 એપ્રિલ 

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) હાલમાં જ જલ શક્તિ મંત્રીએ ક્યાં ‘જળ સંસાધન ગણના એપ્લિકેશન અને પોર્ટલ’ નું શુભારંભ કર્યું છે? 

Answer Is: (A) નવી દિલ્હી 

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ક્યાં આયોજિત 150મા આંતર-સંસદીય સંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું? 

Answer Is: (B) તાશ્કંદ 

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) દર વર્ષે ભારતમાં "રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ" કઈ તારીખે ઉજવવામાં આવે છે?

Answer Is: (D) 11 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) નીચે આપેલ સત્ય વિધાન/નો પસંદ કરો.

વિધાન 1 : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી આર્થિક બાબતોની કેંદ્રીય સમિતિએ ઉત્તરાખંડમાં ગોવિંદઘાટ અને હેમકુંડસાહિબને જોડતા ૧૨.૪ કિ.મી.ના રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી.
વિધાન 2 : આ પહેલ પર્વતમાલા પરિયોજનાનો ભાગ છે.

Answer Is: (C) 1 અને 2 બન્ને

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) તાજેતરમાં વારંગલ ચપટા મરચાને GI ટેગ મળ્યો હતો. તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?

Answer Is: (C) તેલંગાણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું સ્થળ કયું શહેર છે?

Answer Is: (D) ભોપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) તાજેતરમાં “કુંભકોણમ પાન' અને “થોવલાઈ ફૂલની માળા'ને GI ટેગ મળ્યો છે. તે કયા રાજ્ય સાથે સંબંધિત છે?

Answer Is: (A) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નો મેસ્કોટ શું હતો?

Answer Is: (A) શીન-એ-શી

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) કયા રાજ્યને 'આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ રાજ્ય' માટે SKOCH પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે?

Answer Is: (B) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) હાલમાં જ જ્યોતિબા ફુલેની કઈ જન્મજયંતિ કઈ તારીખે ઉજવવામાં આવી છે?

Answer Is: (D) 11 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય કવાયત INIOCHOSનો યજમા યજમાન દેશ કયો છે ?

Answer Is: (B) ગ્રીસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) ભારતની સુપ્રીમ કોર્ટે કયા કેસથી ઈન-હાઉસ ઈન્કવાયરીની શરૂઆત કરી હતી?

Answer Is: (D) સી. રવિચંદ્રન ઐયર વિ. ન્યાયમૂર્તિ એ. એમ.ભટ્ટાચાર્ય કેસ (1995)

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) હાલમાં જ કોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “વાર્ષિક ટ્રેડ એક્સપો 2025”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું?

Answer Is: (D) અમિત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) આતંકવાદના વિરોધ અંગે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ નેશન્સ (ASEAN)ના સંરક્ષણ મંત્રીઓની બેઠક - પ્લસ (ADMM-Plus) ક્યાં યોજાઈ હતી ?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) હાલમાં જ કઈ મેટ્રોએ ટૂંકી અંતરની યાત્રા માટે ભારતનું પ્રથમ 3-કોચ ટ્રેન કોરિડોર શરૂ કરવાની જાહેરાત કરી છે? 

Answer Is: (A) દિલ્હી મેટ્રો

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) તાજેતરમાં કોણે ‘એબેલ પુરસ્કાર 2025 (Abel Prize) જીત્યો છે?

Answer Is: (A) માસાકી કાશીવારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) તાજેતરમાં ભારતે ક્યા દેશને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી ?

Answer Is: (C) ન્યુઝીલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) SBIના રિપોર્ટ અનુસાર 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી દર કેટલો હતો?

Answer Is: (C) ‘4.86%

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) તાજેતરમાં કયા સ્થળે ‘ચારણ કન્યા વાટિકા’ નામનું સ્મારક ખુલ્લું મુકાયું?

Answer Is: (B) ધંધુકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) ભારતે પક્ષીઓથી મનુષ્યોમાં ફેલાતા રોગોની શોધ માટે પ્રથમ અભ્યાસ કયા રાજ્યમાં શરૂ કર્યો છે? 

Answer Is: (D) ઉપરોક્ત તમામ 

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) કેંદ્ર સરકારે બાયોટેક સ્ટાર્ટઅપ્સને સમર્થન અપવા કઈ પહેલ શરૂ કરી ?

Answer Is: (A) બાયોસારથિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) શ્રી રવીન્દ્રનાથ ટાગોરે નીચેનામાંથી કોના વિરોધમાં “નાઈટહૂડનો ખિતાબ” પાછો આપી દીધો હતો?

Answer Is: (B) જલિયાવાલા બાગ હત્યાકાંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) તાજેતરમાં માર્ક કાર્ની ક્યા દેશના વડાપ્રધાન બન્યા ?

Answer Is: (D) કેનેડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) હાલમાં જ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા 'વૈશ્વિક જોડાણ યોજના' અમલમાં મૂકવામાં આવી રહી છે? 

Answer Is: (A) સંસ્કૃતિ મંત્રાલય 

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) હાલમાં જ ભારતે કયા પ્રકારની હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે, જે ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટ, મિસાઈલ અને સ્વાર્મ ડ્રોનને નષ્ટ કરવામાં સક્ષમ છે?

Answer Is: (A) લેસર-આધારિત હથિયાર પ્રણાલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) તાજેતરમાં ગ્લોબલ સેન્ટર ફોર ન્યૂક્લિયર એનર્જી પાર્ટનરશિપ ખાતે એસ.એન.બોઝ બિલ્ડિંગનું ઉદઘાટન કોણે કર્યું ?

Answer Is: (D) રાફેલ મારિયો

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) નીચેનામાંથી “વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (B) 2 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) ગ્રામીણ મહિલાઓની શ્રમ બળમાં ભાગીદારી 2023-24માં વધીને કેટલા ટકા થઈ છે? 

Answer Is: (D) ‘47.6% 

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up