એપ્રિલ 2025
3) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર વિશે નીચેના વિધાન ચકાસો :
1. આ પુરસ્કાર અંતર્ગત તાંબાની તકતી રૂ. 50,000ની રોકડ રકમ આપવામાં આવે છે.
2.વર્ષ 2024 માટેનો ગુજરાતી સાહીત્ય અનુવાદ પુરસ્કાર 'કુમારજીવ’ના અનુવાદ માટે શ્રી રમણિક અગ્રવાતને થયો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
8) સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. 24મી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
2. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
3. આ સંમેલન વર્ષ 2001થી બેંગલુરુ સ્થિત ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટયૂટ (TERI) દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ છે.
15) તાજેતરમાં ટોંગામાં ભૂકંપ આવ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે એક ટાપુ દેશ છે.
2. આ ટાપુ દેશમાં 171 ટાપુઓ આવેલા છે, જેમાંથી 45 ટાપુઓ પર વસતિ છે.
3. ટોંગાની રાજધાની અને સૌથી મોટું શહેર નૂકૂ 'એલોકા છે.
4. ટોંગો લિથિયમ, કોલસો અને સોનાની ખાણોથી સમૃધ્ધ દેશ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
23) નર્મદા નદી વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. જળ જથ્થાની દ્રષ્ટિએ નર્મદા ગુજરાતની સૌથી મોટી પ્રા નદી છે.
2. નર્મદા નદી સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચે વહે છે.
3. ખારી, વાત્રક, શેઢી, મેશ્વો અને ભોગાવો તેની સહાયક નદી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
33) રાયસીના ડાયલોગ 2025 અંગે નીચેના વિધાનો ચકાસો.
1. તાજેતરમાં 10મા રાયસીના ડાયલોગનું આયોજન મુંબઈ ખાતે થયું હતું.
2. આ ડાયલોગના મુખ્ય અતિથિ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન હતા.
વિધાન 3 : આ ડાયલોગની થીમ ‘કાલચક્ર- પીપલ, પીસ અને પ્લેનેટ હતી.
36) તાજેતરમાં સમાચારમાં રહેલ 'ટેરિફ' (Tariffs) વિશે નીચેના વિધાન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?
1. ટેરિફ એ એક બોર્ડર ફી અથવા ટેક્સ છે, જે વિદેશથી આવતા માલ પર લાદવામાં આવે છે.
2. જ્યારે કોઈ એક દેશ ટેરિફમાં વધારો કરે છે ત્યારે તેના કારણે સ્થાનિક બજારમાં વિદેશી માલ મોંઘો થાય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
40) તાજેતરમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા 'NITI NCAER સ્ટેટ્સ ઈકોનોમિક પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું હતં. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે.
1. તે નીતિ આયોગ દ્વારા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ત્રમિક રિસર્ચ NCAER)ના COMP"ઇંડ ઈકોનોમિક સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
2. આ પોર્ટલ ભારતમાં રાજ્યોના નાણાકીય બાબતોના ડેટા માટે એક વ્યાપક ભંડાર તરીકે સેવા આપશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો
48) સત્ય વિધાન પસંદ કરો.
1. ઈન્ટરનેશનલ ટુરિઝમ બોર્સે (IT) 2025નું આયોજન બર્લિનમાં થયું હતું.
2. ITB બર્લિન 2025માં ગોવાને ગંતવ્ય શ્રેણી અંતર્ગત 'વર્ષ કા ગંતવ્ય -ભારત પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો.
Comments (0)