ઓપરેટિંગ સિસ્ટમ

201) ટાસ્કબારના નોટફિકેશન એરિયાનું બીજુનામ કયું છે ?

Answer Is: (B) સિસ્ટમ ટ્રે

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) ફાઈલને સેવ કરીને બંધ કરીએ તો શું થશે ?

Answer Is: (B) તે RAM માંથી દૂર થશે

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) કોઈપણ પ્રોગ્રામ મિનીમાઈઝ કરતાં તે કર્યાં જોવા મળે છે ?

Answer Is: (C) Taskbar

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) નીચેનામાંથી કઈ OS ફેમિલી તમામ વર્ગોના ડિવાઈસીસમાં હાજર હોય છે ?

Answer Is: (B) યુનિકસ/લિનકસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) છેલ્લે ઓપન કરેલ ડોકયુમેન્ટ ને ઝડપથી ઓપન કરવા માટે શેનો ઉપયોગ કરશો ?

Answer Is: (B) માય રિસન્ટ ડોકયુમેન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) કમ્પ્યૂટરમાં રહેલા પ્રોગ્રામ્સનું લીસ્ટ કયાં જોવા મળશે ?

Answer Is: (B) ઓલ પ્રોગ્રામ્સમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) કોઈ ડોકયુમેન્ટમાં એડીટીંગ ચાલુ હોય એજ સમયે બીજા ડોકયુમેન્ટનું પ્રિન્ટિંગ કાર્ય ચાલુ હોય તે કઈ સિસ્ટમમાં શકય બનશે ?

Answer Is: (B) મલ્ટીયુઝર મલ્ટિ ટાસ્કીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) નીચેના પૈકી કયો કમાંડ વર્ડપેડના ફાઈલમેનુમાં જોવા નહિ મળે ?

Answer Is: (D) કોપી

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) વિન્ડોઝમાં ડેસ્કટોપની ગોઠવણી કેટલી રીતે કરી શકાય છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) વિન્ડોઝમાં "બેકઅપ" ઓપ્શન કયાં જોવા મળશે ?

Answer Is: (D) System tools

Explanation:

No answer description available for this question. Let us discuss.

212) DOS અને windows વચ્ચે મુખ્ય તફાવત શું છે ?

Answer Is: (A) મલ્ટી ટાસ્કીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) MS-DOS માં Delete કમાંડ ના બદલે કયો કમાંડ વાપરી શકાય ?

Answer Is: (C) ERASE

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) DOS માં કયો કમાંડ Internal કમાંડ છે ?

Answer Is: (D) COPY

Explanation:

No answer description available for this question. Let us discuss.

215) MS-DOS માં edit કયા પ્રકારનો કમાંડ છે ?

Answer Is: (A) આંતરિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) કઈ "OS" મલ્ટી વિન્ડો નથી ?

Answer Is: (C) MS Dos

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) ઓપરેટીંગ સિસ્ટમ એ કયા પ્રકારનો સોફટવેર છે ?

Answer Is: (B) સિસ્ટમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

220) ચિત્રો વિન્ડોઝના કયા પ્રોગ્રામમાં દોરી શકાશે ?

Answer Is: (C) પેઈન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

222) વર્ડપેડમાં કર્સર હોય ત્યાં સમય/તારીખ લખવા માટે કયાં મેનુમાં જશો ?

Answer Is: (C) Insert

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) કમ્પ્યૂટરની વિન્ડોઝ "OS" માં ફોન્ટ ઉમેરવા કયા વિકલ્પમાં જશો ?

Answer Is: (D) કંટ્રોલ પેનલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) Distributed Operating system માટે યોગ્ય વિધાન જણાવો.

Answer Is: (C) ભૌતિક રીતે અલગ અલગ કમ્પ્યૂટર્સ તાર્કીક રીતે એક જ જગ્યાએ વપરાય તેની વ્યવસ્થા કરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) MS-DOSમાં નવી ફાઈલ બનાવવા કયો કમાંડ છે ?

Answer Is: (C) Copy Con

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) કંટ્રોલ પેનલમાં નીચેનામાંથી શું નથી આવતું ?

Answer Is: (D) Backup

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) ફોલ્ડરમાં આવેલ ફોલ્ડર કયા નામથી ઓળખાય છે ?

Answer Is: (D) સબ ડિરેકટરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

228) વિન્ડોઝમાં સ્ક્રીન સેવર બદલવા કો ઓપ્શન પસંદ કરશો ?

Answer Is: (C) Display properties

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) કમ્પ્યૂટર બંધ કરવા માટે કયા બટનનો ઉપયોગ કરવો જોઈએ ?

Answer Is: (C) Turn off

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) પ્રિન્ટ સ્ક્રીન કી દબાવવાથી તે સ્ક્રીન શોટ ઈમેજ કાં જોવા મળે ?

Answer Is: (A) કિલપ બોર્ડમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) વિન્ડોઝમાં આઈકોનને કયા પ્રકારે ગોઠવવામાં આવે છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) તમામ પ્રકારના હાર્ડવેરના સેટિંગ વિન્ડોઝમાં કયાં થશે ?

Answer Is: (C) કંટ્રોલ પેનલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

234) નીચેનામાંથી કઈ ''ચાલક પદ્ધતિ' નથી ?

Answer Is: (D) WORD

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) DTP એટલે શું ?

Answer Is: (B) Desktop publishing

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) ટાસ્કબારના સ્ટાર્ટમેનુ અને નોટીફિકેશન એરીયા વચ્ચે શું હોય છે ?

Answer Is: (D) કિવક લોન્ચ બાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) નીચેનામાંથી શું System tools માં જોવા નથી મળતું ?

Answer Is: (C) CD-Player

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) કઈ શોર્ટકટ કી વડે એક એપ્લિકેશનમાંથી બીજી એપ્લિકેશનમાં જઈ શકાય છે ?

Answer Is: (A) Alt + tab

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) રિસાયકલબીન માટે શું બંધબેસતું છે ?

Answer Is: (C) કચરા પેટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

240) Appearance ઓપ્શન કયાં જોવા મળશે ?

Answer Is: (A) Display

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) રિસાયકલ બીન ડ્રાઈવની કેટલી જગ્યા રોકે છે ?

Answer Is: (A) 0.1

Explanation:

No answer description available for this question. Let us discuss.

242) વિન્ડોઝમાં બનાવેલ ફાઈલ પૂર્ણ નિર્ધારિત રીતે કયાં સેવ થાય છે ?

Answer Is: (B) માય ડોક્યુમેન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) MS-DOS нi un u જ કિલયર થઈ જાય તે કયા કમાંડથી શકય બનશે ?

Answer Is: (D) CLS

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) ફાઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા કયો વિકલ્પ છે ?

Answer Is: (B) cut + paste

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) સામાન્ય રીતે નોટપેડનો ઉપયોગ શા માટે થાય છે ?

Answer Is: (C) નાનો પ્રોગ્રામ લખવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) એક કરતાં વધારે વિન્ડો લાઈનબંધ ત્રાંસી ગોઠવાય તે ગોઠવણીને શું કહે છે ?

Answer Is: (B) કાસ્કેડ વિન્ડોઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) BIOS નું પૂરું નામ શું છે ?

Answer Is: (B) Basic Input output System

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) ઓપરેટીંગ સિસ્ટમને બંધ કરવાની ક્રિયાને શું કહે છે ?

Answer Is: (C) SHUT DOWN

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) Stop કોઈપણ ફોલ્ડ૨નું નામ બદલવા કયો કમાંડ વપરાય છે ?

Answer Is: (B) Rename

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up