ઓપરેટિંગ સિસ્ટમ

151) ફોન્ટને ત્રાંસા, ઘાટા કરવા કે તેની નીચે લાઈન દોરવી વગેરેને શું કહેવાય ?

Answer Is: (C) ફોન્ટ સ્ટાઈલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) ડિલીટ કરેલ ફાઈલ—ફોલ્ડર કયાં સ્ટોર થાય છે ?

Answer Is: (C) Recycle bin

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) કયા પ્રકારની ચાલક પતિ યુઝર સાથે બહુ જ ઝડપથી કાર્ય કરે છે ?

Answer Is: (B) રિયલ ટાઈમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) MS-Paint માં વર્તુળ અને લંબગોળ દોરવા માટે કયું ટૂલ વપરાય છે ?

Answer Is: (D) Eclipse

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) વિન્ડોઝ એકસ્પ્લોર૨ માં કયો વ્યૂ નથી આવતો ?

Answer Is: (D) Normal

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) માઉસને ઈચ્છીત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ?

Answer Is: (B) પોઈન્ટીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) જયારે કોઈ ફાઈલ કે પ્રોગ્રામ ઓપન કરવામાં આવે ત્યારે શું થશે ?

Answer Is: (A) તે RAM માં લોડ થશે

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) કર્યો કમાંડ 'ઈન્ટરનલ કમાંડ' આંતરિક કમાંડ નથી ?

Answer Is: (D) XCOPY

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) કિલક & ડ્રેગ પદ્ધતિ વડે શું કરી શકાય ?

Answer Is: (C) આઈકોન ને ખસેડી શકાય.

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) વિન્ડોઝમાં કમ્પ્યૂટરના મુખ્ય યુઝર એકાઉન્ટનું નામ શું હોય છે ?

Answer Is: (B) Administrator

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) નોટપેડ, વર્ડપેડ, વર્ડ માં વર્ક એરીયામાં ક્લિંકીંગ થતી ઉભી લીટીને શું કહે છે ?

Answer Is: (A) કર્સર

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) સુષુપ્તાઅવસ્થામાં રહેલી વિન્ડો કયાં જોઈ શકાય છે ?

Answer Is: (B) ટાસ્કબાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) કમ્પ્યૂટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડ છે ?

Answer Is: (B) કંટ્રોલ પેનલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) ડેસ્કટોપનું વોલપેપર બદલવા માટે ક્યો વિક્લ્પ પસંદ કરશો ?

Answer Is: (B) Start→ Control panel → Display

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) ફોલ્ડરમાં રહેલ દરેક માહિતી એક સાથે સિલેકટ કરવા માટે કયા મેનુનો કયો વિકલ્પ છે ?

Answer Is: (B) Edit/Select all

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) નીચેના માંથી કયો કમાંડ external કમાંડ છે ?

Answer Is: (D) Deltree

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટાર્ટમેનુના Accessories માં નથી આવતો ?

Answer Is: (D) Administrative tools

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) MS-Paint માં Text લખવા માટે કયું tool છે ?

Answer Is: (D) Text tool

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) કોઈપણ ફાઈલ/ફોલ્ડરનો નાશ કરવા માટે વિકલ્પ છે ?

Answer Is: (B) ડિલીટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) લીનક્ષ OS માં કયું ઓફિસ સોફટવેર કાર્ય કરી શકશે ?

Answer Is: (B) Open Office

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) ઓપરેટીંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની જરૂર કયારે પડે છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) DOS માં બાહ્ય કમાંડ નું એક્ષટેન્શન શું હોય છે ?

Answer Is: (C) .bat

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) હાલમાં કાર્યરત હોય તેવી ફાઈલ કયાં જોઈ શકાશે ?

Answer Is: (D) એકપણ નહિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) Shift + Delete કી વડે ડિલીટ આપવાથી શું થશે?

Answer Is: (A) ફાઈલ/ફોલ્ડર હંમેશ માટે ડિલીટ થઈ જશે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) નીચેનામાંથી શું કંટ્રોલ પેનલમાં જોવા મળતું નથી ?

Answer Is: (B) Rename option

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) એક યુઝરમાં કાર્ય ચાલુ રાખીને બીજા યુઝરમાં કાર્ય કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો ?

Answer Is: (D) સ્વિચ યુઝર

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) કમ્પ્યૂટરમાં જૂના સોફ્ટવેરની ઉપર નવો સોફ્ટવેર જોડવાની પ્રક્રિયાને શું કહેવાય ?

Answer Is: (B) અપગ્રેડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) નોટપેડની ફાઈલનું extension શું હોય છે ?

Answer Is: (B) .txt

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) ટાસ્કબાર ન દર્શાવવી હોય તો કયો વિકલ્પ પસંદ કરશો ?

Answer Is: (C) Auto Hide the taskbar

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) મેનુબાર સક્રિય કરવા કઈ ફેંકશન કી વપરાય છે ?

Answer Is: (B) F10

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) QWERTY, HOME, PAUSE એ શબ્દો ક્યા માટે વપરાય છે ?

Answer Is: (C) કી બોર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) કયા પ્રકારની ચાલક પદ્ધતિ એક કરતાં વધુ પ્રોસેસર માટે કાર્ય કરી શકે છે તથા અલગ અલગ પ્રોસેસરને અલગ અલગ કાર્ય આપી શકે છે ?

Answer Is: (B) મલ્ટિ પ્રોસેસિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) MS-paint માં કયા ટૂલની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે ?

Answer Is: (A) એરબ્રશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) નવું ફોલ્ડર બનાવવા માટે માઉસની કઈ એકશન ઉપયોગી થશે ?

Answer Is: (B) રાઈટ કિલક

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) કમ્પ્યૂટરની OSમાં Shellનું કાર્ય શું હોય છે ?

Answer Is: (B) યુઝર માટે ઈન્ટરફેસ પૂરું પાડે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) વિન્ડોને મોટી કરવા ....... નો ઉપયોગ થાય છે.

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) રિસાયકલ બીનને કયું સૂત્ર લાગુ પડે છે ?

Answer Is: (B) કચરો મને આપો

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) કમ્પયૂટરને ઓપરેટ કરવા તેમા શું હોવું જરૂરી છે ?

Answer Is: (B) સિસ્ટમ સોફ્ટવેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) કમ્પ્યૂટરમાં નવા યુઝરનું અકાઉન્ટ ખોલવા માટે કયો વિકલ્પ વપરાય છે ?

Answer Is: (C) User Account

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up