ઓપરેટિંગ સિસ્ટમ

101) DOS માં ફાઈલના અંતે જવા કઈ કી વપરાય છે ?

Answer Is: (C) F6

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) નીચેનામાંથી શું હાર્ડવેરનું સંચાલન કરે તથા એપ્લિકેશન સોફટવેરને કાર્ય કરવા પ્લેટફોર્મ પૂરું પાડે છે ?

Answer Is: (A) ઓપરેટિંગ સિસ્ટમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) MS-DOSમાં Scan disk પ્રક્રિયા માટે કયો કમાંડ વપરાય છે ?

Answer Is: (C) Chkdsk

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) નીચેનામાંથી કયો કમ્પ્યૂટરનો Utility પ્રોગ્રામ નથી ?

Answer Is: (D) Ms-word

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) સુષુપ્ત વિન્ડોને સક્રિય કરવા કર્યાં કિલક કરવામાં આવે છે ?

Answer Is: (B) ટાસ્કબાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) માઉસની કિલક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે ?

Answer Is: (B) control panel

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) કમ્પ્યૂટરમાં રહેલ તમામ માહિતી (ડેટા) એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે તે માટે કયો વિકલ્પ છે ?

Answer Is: (B) માય કમ્પ્યૂટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) વિન્ડોઝમાં કેલ્કયુલેટર કયા મોડમાં જોવા મળે છે ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) નીચેનામાંથી કયો MS-DOS નો એકસ્ટર્નલ કમાંડ છે ?

Answer Is: (C) FORMAT

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) વિન્ડોઝમાં નવું ફોલ્ડર બનાવવા માટે કયો વિકલ્પ યોગ્ય છે ?

Answer Is: (A) File – New – Folder

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) કોઈપણ એપ્લિકેશનમાં ટાઈટલબાર કયાં આવેલું હોય છે.

Answer Is: (B) વિન્ડોમાં સૌથી ઉપર

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) વિન્ડોઝમાં નવું યુઝર અકાઉન્ટ બનાવવા કઈ સવગડ છે ?

Answer Is: (A) Control panel

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) વિન્ડોઝમાં 'પાવર ઓપ્શન' કઈ સગવડમાં જોવા મળશે ?

Answer Is: (B) Control panel

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) પ્રોગ્રામ્સ માટે ચોક્કસ પ્રકારના ગ્રાફિકલ ચિન્હને શું કહે છે ?

Answer Is: (B) આઈકોન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) લિનક્ષ વિકસાવનાર કોણ છે ?

Answer Is: (B) લિનસ ટોરવાડ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) કમ્પ્યૂટરમાં windows ઓપરેટિંગ સિસ્ટમ ને બૂટ કરતી ફાઈલ કઈ છે ?

Answer Is: (B) bootmgr

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) નીચેનામાંથી કયું કાર્ય ઓપરેટિંગ સિસ્ટમનું નથી ?

Answer Is: (D) સમય – સંચાલન

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) MS-DOSમાં MD કમાંડનું કાર્ય શું?

Answer Is: (A) ડિરેકટરી બનાવવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) કમ્પ્યૂટરમાં સ્ક્રીનસેવર સેટ કરવા કયો વિકલ્પ છે ?

Answer Is: (C) Start → Control panel → Display → Screen Saver

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) વિન્ડોઝમાં 'સિસ્ટમ રિસ્ટોર' કયા વિકલ્પમાં હોય છે ?

Answer Is: (A) System tools

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) રિસાયકલ બિનનો ઉપયોગ શા માટે થાય છે ?

Answer Is: (B) ડિલીટ કરેલ ફાઈલને સંગ્રહ કરવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) MS-DOS બનાવેલ ફાઈલમાં સુધારા વધારા કરવા માટે કયો કાંડ છે ?

Answer Is: (A) EDIT

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) વિન્ડોના ટાસ્કબારના સેટીંગ કરવા માટે શું કરશો ?

Answer Is: (A) સ્ટાર્ટ મેનુ પર રાઈટ કિલક

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) MS-windows ME માં ME નો મતલબ શું થાય ?

Answer Is: (C) Millenium – Edition

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) નીચેનામાંથી કઈ 'OS' embeded OS નથી ?

Answer Is: (C) Symbian

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) ડિલીટ થયેલ ફાઈલ/ફોલ્ટરને ફરીથી મેળવવા શું કરશો ?

Answer Is: (B) Restore

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) DOS માં નીચેનામાંથી કયો એકસ્ટર્નલ કમાંડ નથી ?

Answer Is: (B) CLS

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) એક સાથે એક કરતાં વધુ યુઝર કાર્ય કરી શકે તેવી OS ને શું કહે છે ?

Answer Is: (A) મલ્ટિ યુઝર

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) વિન્ડોમાં ડેસ્કટોપ પર જવાની શોર્ટકટ કી કઈ છે ?

Answer Is: (B) window key + d

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) સ્ટાર્ટ મેનુંમા નેટવર્ક સેટઅપ વિકલ્પ કયા સબમેનુંમાં જોવા મળશે ?

Answer Is: (B) કોમ્પ્યૂનિકેશન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) વિન્ડોઝમાં નવા ફોન્ટ ઉમેરવા કઈ સગવડ છે ?

Answer Is: (B) Control panel

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા કયો વિકલ્પ છે ?

Answer Is: (B) Turn off

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) સ્ટાર્ટમેનું સક્રિય કરવાની શોર્ટકટ કી .......... છે ?

Answer Is: (B) Ctrl + Esc

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) વર્ડ પેડમાં Tab ......... માં આવેલું હોય છે.

Answer Is: (D) Format

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) કમ્પ્યૂટર સાથે નવું હાર્ડવેર જોડતાં કયા પ્રોગ્રામની જરૂર પડશે ?

Answer Is: (B) Device Driver

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર માટે સમસ્યા છે ?

Answer Is: (C) કમ્પ્યૂટર ક્રાઈમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) વિન્ડોમાં ફાઈલોને કયા પ્રકારે ગોઠવી શકાય છે ?

Answer Is: (D) આપેલ તમામ રીતે

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) માય ડોક્યુમેન્ટ, માય પિકચર, માય મ્યુઝિક વગેરે શું છે ?

Answer Is: (C) ફોલ્ડર

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) વિન્ડોઝના ડેસ્કટોપ પર શું જોવા મળે છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) સ્ટાર્ટમેનું કયાં આવેલ હોય છે ?

Answer Is: (A) ટાસ્કબારમાં ડાબે

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) Win xp માં કયા વિકલ્પમાં નોટપેડ, કેલ્કયુલેટર, મિડીયા પ્લેયર, એડ્રેસબુક વગેરે ઓપ્શન જોવા મળશે ?

Answer Is: (B) એસેસરીઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up