૨૭ ઓક્ટોબર ૨૩ ના પ્રશ્નો
1) શાંતિ - નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયની શરૂઆત કોણે કરી હતી ?
Answer Is: (D) રવીન્દ્રનાથ ટાગોર
Explanation:
No answer description available for this question.
Let us discuss.
2) તાજેતરમાં રાષ્ટ્રીય ગગનચૂંબી ઇમારત દિવસ (National Skyscraper Day) ક્યારે મનાવવામાં આવ્યો ?
Answer Is: (B) 3 સપ્ટેમ્બર
Explanation:
No answer description available for this question.
Let us discuss.
3) તાજેતરમાં ભારતના કયા ખેલાડીએ “મલેશિયા માસ્ટર્સ બેડમિંટન સ્પર્ધા 2023” જીતી લીધી છે ?
Answer Is: (B) એચ. એચ. પ્રાણોય
Explanation:
No answer description available for this question.
Let us discuss.
4) જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ? ( આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
Answer Is: (D) B અને C
Explanation:
No answer description available for this question.
Let us discuss.
5) "સિદ્ધહેમશબ્દાનુંશાસન" કયા વિષયનો ગ્રંથ છે? (GPSC Class - 2 - 16/04/2017)
Answer Is: (B) વ્યાકરણ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
6) એશિયન ગેમ્સ-૨૦૨૩ માં ભારતે કેટલા મેડલ જીત્યા?
7) નીચેનામાં મેવાડના કયા રાણાએ અકબરની શરણાગતિ સ્વીકારી ન હતી ?
Answer Is: (D) રાણા પ્રતાપ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
8) વસ્તી ગણતરી -2011 પ્રમાણે ગુજરાત રાજયમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Answer Is: (C) 0.426
Explanation:
No answer description available for this question.
Let us discuss.
9) કાંચીના કૈલાસનાથ મંદિરની સ્થાપના ક્યા વંશના શાસન દરમિયાન થઈ હતી ?
Answer Is: (A) પલ્લવ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
10) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Answer Is: (C) દેવની મોરી
Explanation:
No answer description available for this question.
Let us discuss.