૨૬ ઓક્ટોબર ૨૩ ના પ્રશ્નો
1) તાજેતરમાં ભારતે કયા દેશના “સિતવે બંદર’ નું સંચાલન શરૂ કર્યું છે ?
Answer Is: (B) મ્યાંમાર
Explanation:
No answer description available for this question.
Let us discuss.
2) કયા ગવર્નર જનરલે યાંદાબુની સંધિ કરી બ્રહ્મદેશ પાસેથી યારાકાન અને તેનાસરીમ પ્રાંતો મેળવ્યા હતા ?
Answer Is: (B) એમ્ડર્સ્ટ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
3) લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને શું બનાવે છે ?
Answer Is: (D) ફલિતાંડમાં
Explanation:
No answer description available for this question.
Let us discuss.
4) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં ક્યા રાજ્યમાં થયો હતો ? ( GPSC પ્રિલિમ - 2014)
5) જે ભાગથી પર્ણએ પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને શું કહે છે ?
Answer Is: (C) પર્ણદંડ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
6) કાંસુ મિશ્રધાતુમાં ક્યા ઘટકો હોય છે ?
Answer Is: (D) કોપર, ટિન
Explanation:
No answer description available for this question.
Let us discuss.
7) જહાંગીરનામા'ની રચના કોણે કરેલ્વે છે ?
Answer Is: (D) જહાંગીર
Explanation:
No answer description available for this question.
Let us discuss.
8) તાજેતરમાં SEBI એ BSE (Bombay Stock Exchange) ના નવા MD&CEO તરીકે કોને જાહેર કર્યા છે ?
Answer Is: (B) સુંદરમ રામમૂર્તિ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
9) વનસ્પતિમાં ફલન બાદ ફલિતાંડ શેમાં વિકસે છે ?
Answer Is: (A) ભ્રૂણમાં
Explanation:
No answer description available for this question.
Let us discuss.
10) ઉમાશંકર જોષીનુ કયુ સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2015)
Answer Is: (A) સંસ્ક્રુતિ
Explanation:
No answer description available for this question.
Let us discuss.