૨૪ ઓક્ટોબર ૨૩ ના પ્રશ્નો
1) તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે? ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (B) આઈ.સી.ડી.એસ. યોજનાના સી.ડી.પી.ઓ.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
2) રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Answer Is: (C) 24 જાન્યુઆરી, 1999
Explanation:
No answer description available for this question.
Let us discuss.
3) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ ક્યા ક્ષેત્રને સંબંધિત છે? ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (A) શિક્ષણ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
4) ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે.......... ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (D) ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
5) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ........છે? ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (D) ઉપરોકત બધા જ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
6) 2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના.........ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી? ( GPSC MAINS પેપર - 2 – 2016)
Answer Is: (D) ઉપરના બધા જ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
7) NHM એટલે........... ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (A) નેશનલ હેલ્થ મિશન
Explanation:
No answer description available for this question.
Let us discuss.
8) બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (C) અનુસૂચિત જાતિ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
9) ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Answer Is: (D) NIC ગાંધીનગર
Explanation:
No answer description available for this question.
Let us discuss.
10) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી ક્યા કાર્યને યોગદાન આપવા માટે છે ? ( GPSC પેપર - 2 - 2017)
Answer Is: (A) ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા
Explanation:
No answer description available for this question.
Let us discuss.
11) PEM વાળા બાળકો......... ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (A) દુબળા, નિરસ અને ચીડીયા દેખાય છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
12) રાજ્ય સરકારે પંચવટી યોજના ક્યારથી અમલમાં મુકી છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Answer Is: (B) 11 સપ્ટેમ્બર, 2004
Explanation:
No answer description available for this question.
Let us discuss.
13) નીચેના પૈકી કયા રોગનો “ઈન્દ્રધનુષ’ મિશન હેઠળ સમાવેશ થતો નથી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Answer Is: (C) સ્વાઈન ફ્લુ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
14) AEPS એટલે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)
Answer Is: (B) Aadhar Enabled Payments System
Explanation:
No answer description available for this question.
Let us discuss.
15) બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (C) મુખ્યમંત્રી અમૃતમ યોજના
Explanation:
No answer description available for this question.
Let us discuss.