૨૧ ઓક્ટોબર ૨૩ ના પ્રશ્નો
1) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? ( કોન્સ્ટેબલ - 2015)
Answer Is: (B) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
2) મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે?
Answer Is: (A) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તથી
Explanation:
No answer description available for this question.
Let us discuss.
3) 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC Class – 1 – 28/01/2017)
Answer Is: (C) અનુચ્છેદ 21-ક
Explanation:
No answer description available for this question.
Let us discuss.
4) ભારતમાં સનદી સેવા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો?
5) રાષ્ટ્રપતિનાં પગારની આવક આવકવેરામાં ગણાય છે?
6) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Answer Is: (C) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
7) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
8) ભારતના બંધારણમાં અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? ( GPSC Class-1 - 15/01/2017)
9) રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે ?
Answer Is: (A) સભાપતિ THS
Explanation:
No answer description available for this question.
Let us discuss.
10) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના ક્યા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
Answer Is: (B) અનુચ્છેદ 15
Explanation:
No answer description available for this question.
Let us discuss.
11) સંસદના ઉપલા ગૃહને . ....... કહે છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Answer Is: (B) રાજ્યસભા
Explanation:
No answer description available for this question.
Let us discuss.
12) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર ક્યા સુધારા મુજબ કરવામાં આવી ? ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (A) 61મો સુધારો
Explanation:
No answer description available for this question.
Let us discuss.
13) માન.રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગ ની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 18/03/2017 )
14) માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્યતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (C) 48 કલાક
Explanation:
No answer description available for this question.
Let us discuss.
15) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? ( PSI GK - 4–3/5-3/2017)
Answer Is: (C) અનુચ્છેદ 356
Explanation:
No answer description available for this question.
Let us discuss.