૨૫ ઓક્ટોબર ૨૩ ના પ્રશ્નો
1) સતારાની ગાદી ઉપરનો છેલ્લો છત્રપતિ.
Answer Is: (D) શાહજી અપ્પા
Explanation:
No answer description available for this question.
Let us discuss.
2) તાજેતરમાં કયા રાજ્યએ હિંસક કુતરાઓને મારવા માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે ?
3) ઋણભારિત આયનને શું કહે છે ?
Answer Is: (B) એનાયન
Explanation:
No answer description available for this question.
Let us discuss.
4) ‘‘રૂસ્તમે હિન્દ’નું બિરૂદ કોને મળ્યું હતું ? ( PSI/ASI GK - 2/5/2015)
Answer Is: (C) દારાસિંહ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
5) તાજેતરમાં કર્તવ્ય પથના પોકેટ મેપ નું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યુ છે ?
Answer Is: (C) નરેંદ્ર મોદી
Explanation:
No answer description available for this question.
Let us discuss.
6) ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિનો પાયો નાખનાર.
Answer Is: (A) અંબુભાઈ અને છોટુભાઈ પુરાણી
Explanation:
No answer description available for this question.
Let us discuss.
7) ક્ષેપકોમાથી કર્ણકમા રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે ? (બિન સચિવાલય ક્લાર્ક - 2021)
Answer Is: (D) b અને c બન્ને
Explanation:
No answer description available for this question.
Let us discuss.
8) હોજે કુતુબ બંધાવનાર શાસક કોણ હતો ?
Answer Is: (C) કુતુબુદ્દીન અહેમદશાહ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
9) અડાલજની વાવ કોણે બંધાવેલ છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Answer Is: (A) રાણી રૂડીબાઈ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
10) આયુર્વેદાચાર્ય વૃન્દ રચિત પ્રખ્યાત ચિકિત્સાગ્રંથ.
Answer Is: (A) સિદ્ધયોગ
Explanation:
No answer description available for this question.
Let us discuss.