26 થી 31 મે - 2025 નું કરંટ અફેર્સ
3) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં બહુપક્ષીય દરિયાઈ યુદ્ધ કવાયત સી ડ્રેગન પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ગુઆમ તટે યોજાઈ હતી.
2. આ કવાયતની મેજબાની અમેરિકી નૌસેનાના 7મા કાફલાએ કરી હતી.
4) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં LCA તેજસે ચાંદીપુર તટેથી બિયોન્ડ વિઝયુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ (BVRAAM) 'અસ્ત્ર'નું પરીક્ષણ કર્યું.
2. અસ્ત્ર મિસાઈલનું પરીક્ષણ બેંગલુરુ સ્થિત એરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADએ કર્યું હતું.
5) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગોવા શિપયાર્ડ લિ. (GSL)એ બીજી ફિગેટ 'તવસ્યા' લૉન્ચ કરી છે.
2. તવસ્યાનો વિકાસ પ્રોજેક્ટ 1135.6 (યાર્ડ 1259) અંતર્ગત કરાયો છે.
3. તવસ્યા નામ મહાભારતમાં ભીમની ગદા પરથી લેવાયું છે.
6) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. DRDOએ હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ મિસાઈલનું નામ ગાંડીવ રાખ્યું છે.
2. ગાંડીવની મારકક્ષમતા વધુ ઊંચાઈવાળા લક્ષ્યાંકો સામે 340 કિ.મી. છે.
9) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં આસામે ચિરાંગ-રિપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક જાહેર કર્યો.
2. ચિરાંગ-રિપુ હાથી રિઝર્વનું પુનઃનામકરણ સિખના જજ્વાલાઓ કર્યું છે.
15) નીચેનમાંથી સત્ય વિધાન/નો જણાવો.
વિધાન 1 : કેંદ્ર સરકારે પ્રોજેક્ટ ચિત્તાને ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય (મધ્ય પ્રદેશ) અને બન્ની ઘાસના મેદાનો (ગુજરાત) સુધી વિસ્તારવાની ઘોષણા કરી છે.
વિધાન 2 : તાજેતરમાં સરકારે પ્રોજેક્ટ લાયન-સિંહ@2047 ને 10 વર્ષ સુધી લંબાવ્યો છે.
વિધાન 3 : પ્રોજેક્ટ લાયન અંતર્ગત બરડા અભ્યારણ્યને સિંહોના ‘સેકન્ડ હોમ' તરીકે વિકસિત કરવાનું આયોજન છે.
16) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2024 અંગે સત્ય વિધાન/નો પસંદ કરો.
વિધાન 1 : હિંદી કવિતા કુમારજીવના ગુજરાતી અનુવાદ બદલ રમણીક અગ્રાવતને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
વિધાન 2 : મૂળ કૃતિ કુમારજીવના લેખક કુંવર નારાયણ છે.
18) સ્પેસએક્સની ફ્રીડમ નામની ક્રૂ ડ્રેગન કેપ્સૂલ દ્વારા તાજેતરમાં અવકાશમાંથી પરત આવેલા અવકાશયાત્રીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે?
1. નિક હેગ
2. સુનીતા વિલિયમ્સ
3. બુચ વિલ્મોર
4. એલેકઝાન્ડર ગોરબુનોવ
19) યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની વર્ષ 2025ની સંભવિત યાદીમાં કયા કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો?
1. કાંગેર ખીણ નેશનલ પાર્ક, છત્તીસગઢ
2. ચોસઠ યોગીની મંદિર
3. બુંદેલોનાં મહેલો, ઉત્તર પ્રદેશ
Comments (0)