26 થી 30 જુન - 2025 નું કરંટ અફેર્સ
1) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. પંચાયતી રાજ મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23 માટે પહેલીવાર પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ (PAI) બેઝલાઈન રિપોર્ટ લૉન્ચ કર્યો.
2. 346 ફ્રન્ટ રનર ગ્રામ પંચાયતો સાથે ગુજરાતે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે.
3. PAI આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના નેશનલ ઈન્ડિકેટર ફ્રેમવર્ક (NIF)ને અનુરૂપ છે.
3) તાજેતરમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ભારતના પ્રવાસે આવ્યા હતા, ચિલી દેશ વિષે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેની રાજધાની સેન્ટિયાગો છે અને ચલણ પેસો છે.
2. તે દુનિયાનો સૌથી મોટો તાંબા ઉત્પાદક દેશ છે.
3. તે લિથિયમના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રતા ધરાવે છે.
5) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. મધ્ય પ્રદેશ સરકારે 25મું વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું, જેનું નામ ડૉ.ભીમરાવ આંબેડકર અભયારણ્ય રાખ્યું છે.
2. મધ્ય પ્રદેશને 'ટાઈગર સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે.
8) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની 90મી વર્ષગાંઠ મનાવવામાં આવી.
2. આ અવસરે રૂ.5 ની ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે.
3. RBIની સ્થાપના RBI એક્ટ, 1934 અંતર્ગત કરવામાં આવી હતી.
9) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. શહતુત રેશમના મુખ્ય ઉત્પાદક રાજ્યો : કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળ.
2. બિનશહતૂત રેશમના મુખ્ય ઉત્પાદક રાજ્યો : ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યો.
11) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની 150મી વર્ષગાંઠ મનાવવામાં આવી.
2. આ અવસરે 150 રૂપિયાનો સિક્કો, BSE@150 લોગો અને BSE 150 ઈન્ડેક્સ લૉન્ચ કરવામાં આવ્યો.
14) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરી.
1. તાજેતરમાં નવી દિલ્હીમાં HANSA-3 NG વિમાન લૉન્ચ કરવામાં આવ્યું હતું.
2. HANSA-3 NGનો વિકાસ બેંગલુરુ સ્થિત CSIR- નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NAL)એ કર્યો છે.
18) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતીય નૌસેનાએ મૌસમ વિજ્ઞાન અને મહાસાગર વિજ્ઞાન સંગોષ્ઠી મેઘયાન-25નું આયોજન કર્યું હતું.
2. મેઘયાન-25મી થીમ 'ક્લોઝિંગ ધ અર્લી વૉર્નિંગ ગેપ ટુગેધર' હતી.
20) નીચીનામાથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. DRDOએ Su-30 MKI ફાઈટર વિમાન પરથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ (LRG ગૌરવનું પરીક્ષણ કર્યું હતું.
2. LRGE ગૌરવ 1000 kg ક્લાસનો બોમ્બ છે.
3. LRGB ગૌરવની રેન્જ 30 Km થી 100 km.
21) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. DRDOએ આંધ્ર પ્રદેશના 'કુર્નૂલ જિલ્લામાં વિહિકલ માઉન્ટેડ MK-II( લેસર - ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)ની જમીની આવૃત્તિનું પરીક્ષણ કર્યું,
2. સ્ટારવૉર્સ જેવી DEW સિસ્ટમ ધરાવતો ભારત વિશ્વનો માત્ર ચોથો દેશ બન્યો છે.
22) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં INS સુરતે અરબી સમુદ્રમાં બરાક 8 તરીકે ઓળખાતી મીડિયમ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MR-SAM) સિસ્ટમનું પરીક્ષણ કર્યું.
2. MR-SAMનો વિકાસ DRDO અને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI)એ સંયુક્ત રીતે કર્યો છે.
Comments (0)